ગુણોની ખાન છે આ ફળ, આના સેવન માત્ર થી મોતિયા તેમજ આંખની દરેક પ્રકારની બીમારીઓ, અલ્સર અને પેટના રોગો થઈ જાય છે તરત જ ગાયબ
શહેરમાં લોકો બહુ ઓછા પ્રમાણમાં ફણસ ખાતા હોય છે. ખરેખર તો તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ અને વિટામિન સી હોય છે. વિટામિન એ આંખો માટે સારું છે જ્યારે સી ઇમ્યૂન સિસ્મનમે સ્ટ્રોંગ બનાવે છે. ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ હોવાથી વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બનતા બચી શકે છે. અસ્થમા હોય તેવા લોકો માટે પણ ફણસનું પાણી લાભદાયી […]










