આંખોની રોશની વધારવા ઉપરાંત કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ઉત્તમ ટોનિક છે આનું સેવન,ઠંડી ની ઋતુ માં દરરોજ કરો આનું સેવન- જાણો વધુ ક્લિક કરી ને. . .
શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન એ અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે. ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાજર વિટામીનથી ભરપૂર હોય છે. કમજોરી લાગતી હોય તો ગાજર ખાવા જોઈએ. કેમકે ગાજર અને પાલકના રસમાં શેકેલું જીરું, કાળું મીંઠુ, મિક્સ કરીને પીવાથી કમજોરી […]










