ઘરમાંથી કાયમ માટે ઊધઈ દૂર કરવાનો 100% અસરકારક ઉપાય..
ઉધઈ કીડીની માફક ઝૂંડમાં ફરતી જોવા મળે છે. ઉધઈનો ખોરાક લાકડું, લાકડામાંથી બનેલી વસ્તુઓ અને ઝાડ-પાંદડાં હોય છે. તે લાકડાને એવી રીતે ખાય છે કે પછી લાકડું આખું સડી જાય છે અને કોઈ પણ કામનું નથી રહેતું. ઉધઈ આપણા ઘર ઉપરાંત જંગલ અને જમીનની અંદર રાફડો બનાવીને રહેતી જોવા મળે છે. લાંબા સમયથી બંધ પડેલાં […]
ઘરમાંથી કાયમ માટે ઊધઈ દૂર કરવાનો 100% અસરકારક ઉપાય.. Read More »










