વગર ખર્ચે ગમેતેવી જૂની શરદી-ખાંસી અને ગળાના દુખાવાનો માત્ર એક દિવસમાં મટાડવાનો ઘરેલુ આયુર્વેદિક ઈલાજ..
વસંત ઋતુમાં શરીરમાં ભરાયેલો કફ પીગળે છે વળી, ઋતુના આ સંધિકાળમાં વાઈરસ પણ માથું ઉચકતાં શરદી-ખાંસીની તકલીફ સૌ કોઈને સતાવતી હોય છે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપચાર તમારા કિચનમાં જ છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના એક સંશોધન મુજબ આદુમાં એવા કેમિકલ્સ રહેલાં છે, જે શરદી, ખાંસી અને સોજા ઉપર ખૂબ પ્રભાવક ઢંગથી કામ કરે છે ઉકળતા પાણીમાં થોડું […]










