માત્ર 3 દિવસમાં ઘરે રહીને ફેફસાને હેલ્થી બનાવી દરેક રોગથી દૂર રાખશે આ 100% અસરકારક દેશી ઈલાજ
કોરોનાથી ફેફસાને નુકસાન થાય છે. ફેફસાને શ્વસનતંત્રનુ સૌથી મહત્વનુ અંગ ગણવામાં આવે છે. આ અંગથી વ્યક્તિ પોતાના શરીરની અંદર રહેલા ઓક્સિજનને લોહી સુધી પહોંચાડવાનુ કામ કરે છે અને લોહીની અંદર સમાવિષ્ટ વધારાના કાર્બન ડાયોક્સાઇડને ફેફસાં મારફતે બહાર કાઢે છે. જો કોઈ વ્યક્તિને ફેફસામાં કોઇપણ પ્રકારની સમસ્યા થાય તો તેના કારણે તેને શ્વાસ લેવામા તકલીફ પડી […]










