જો આ ઔષધિ મરતી વ્યક્તિ ને જીવિત કરતી હોય તો બીમાર વ્યક્તિ માટે તો છે સંજીવની સમાન – અહી ટચ કરી જાણો 100 થી વધુ રોગોનો ઈલાજ
મકરધ્વજ આયુર્વેદ ની મહાઔષધી છે. તેના જેવી રોગ નાશક દવા સંસારમાં કોઈ પણ નથી. મોટા ઋષિમુનિઓ તેના દ્વારા અસંખ્ય પ્રાણીઓના કરડવાથી બચતા હતા.એક જ મકરધ્વજથી ઘણા બધા રોગો ઉપર આરામ મળે છે. મકરધ્વજના સેવનથી મનુષ્યની શક્તિ ખુબ જ વધી જાય છે. તે હ્રદય અને સ્નાયુના સમુહ(મગજ) ને ઇન્જેક્શનની જેમ પાંચ મીનીટમાં તાકાતવાન બનાવી દે છે. […]










