મોંઘી દવાઓ વગર અસ્થમા, સંધિવા, ડાયાબિટીઝ અને ગળાના દુખાવાનો સૌથી સરળ અને અસરકારક ઉપચાર
સિંધવ મીઠું એક પથ્થર સ્વરૂપે મળી આવતું ખનીજ છે. તે સેંધા નમક, લાહોરી નમક તરીકે પણ ઓળખાય છે. રસાયણ શાસ્ત્રમાં તેને સોડિયમ ક્લોરાઈડ કહે છે. તેનો રંગ મોટે ભાગે સફેદ કે પીળાશ પડતો હોય છે. તેમાં મુખ્યત્વે કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ સાદા મીઠા કરતાં વધારે પ્રમાણમાં હોય છે. ઉપરાંત લોહ, ઝિંક, સોડિયમ સલ્ફેટ, સોડિયમ […]
મોંઘી દવાઓ વગર અસ્થમા, સંધિવા, ડાયાબિટીઝ અને ગળાના દુખાવાનો સૌથી સરળ અને અસરકારક ઉપચાર Read More »










