આ સામાન્ય દેખાતી વસ્તુ છે કેલ્શિયમનો સ્ત્રોત, ગંભીર સાંધાના દુખાવા અને નબળી યાદશક્તિને માત્ર 5 દિવસમાં કરે દેશે ગાયબ, ગોઠણ ના ઓપરેશનની પણ જરૂર નહિ પડે
ખાવાનો ચૂનો જેનો સૌથી વધુ ઉપયોગ આપણે ત્યાં તંબાકૂ ખાવામાં અને મસાલા-ફાકી ખાવામાં થાય છે. આ મસાલા-ફાકી નુકસાન કરે છે પરંતુ તેમાં રહેલા ચૂનાના અનેક ફાયદા છે. જેની તમને નહીં ખબર હોય. આયુર્વેદની દ્રષ્ટિએ પણ ચૂનો ગુણકારી છે. કેલ્શિયમ તે આપણા શરીર ના સૌથી જરૂરી પોષક તત્વો માંથી એક છે. શું તમે જાણો છો કેલ્શિયમ […]










