માત્ર 1 જ કલાકમાં વગર દવાએ શરદી, ઉધરસ, તાવ-કળતર થઈ જશે ગાયબ, માત્ર કરી લ્યો આ દેશી ઈલાજ
અત્યારે ઉનાળાની ઋતુની શરૂઆતમાં ફેફસામાં રહેલો કફ ઓગળીને નાક વાટે બહાર આવે છે જેથી કફમાં વાઇરસના જીવાણુઓ બળી જાય છે. જેના પરિણામે ઉનાળાની આ શરૂઆતમાં શરદી, ઉધરસ જેવી વાયરલ બીમારીઓનું પ્રમાણ વધારે હોય છે. જેના પરિણામે આપણે જાતજાતની દવાઓ લેતા હોય છીએ. પરંતુ આ દવાઓ આપણને આડઅસર પણ વધારે પ્રમાણમાં કરતી હોય છે. જો આયુર્વેદિક […]
માત્ર 1 જ કલાકમાં વગર દવાએ શરદી, ઉધરસ, તાવ-કળતર થઈ જશે ગાયબ, માત્ર કરી લ્યો આ દેશી ઈલાજ Read More »










