માત્ર એક જ રાત માં આખ માં થતી આંજણી જીવનભર ગાયબ, ફરી ક્યારેપણ નહીં થાય
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થવા લાગે છે. તડકા અને ધૂળ-માટીના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમાથી આંખોથી જોડાયેલી કેટલીક સમસ્યાઓ જેમ કે આંખો લાલ થવી, સોજો આવવો કે આંજણી થવી જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યા ધૂળ -માટીથી ફેલાનારા બેક્ટેરિયાથી તે સ્ટૈફિલોકોકસ બેક્ટેરિયા દ્વારા થાય છે. […]
માત્ર એક જ રાત માં આખ માં થતી આંજણી જીવનભર ગાયબ, ફરી ક્યારેપણ નહીં થાય Read More »










