શું તમે પણ કમરની ચરબી ઘટાડી પાતળી કરવા માંગો છો ? તો આ ઉપાય થી એક મહિના માં મેળવો સોલ્યુશન..
કમર પાતળી કરવા માટે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી કમરને પાતળી કરવામાં મદદ મળે. એમ પણ યોગ નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ. વક્રઆસન થી શરીર આકર્ષણ થાય છે. અને ફાવે તે કમર પાતળી થઇ શકે […]










