શું તમે પણ કમરની ચરબી ઘટાડી પાતળી કરવા માંગો છો ? તો આ ઉપાય થી એક મહિના માં મેળવો સોલ્યુશન..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કમર પાતળી  કરવા માટે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં  કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી કમરને પાતળી કરવામાં મદદ મળે. એમ પણ યોગ નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.

વક્રઆસન થી શરીર આકર્ષણ થાય છે. અને ફાવે તે કમર પાતળી થઇ શકે છે .જે માણસો નિયમિત યોગ કરે છે. તેમને વજન આપો આપ ઓછું થાય છે, કમરની ચરબી ઓછી કરવા માટે વક્રઆસન ઉત્તમ છે. કેવી રીતે વક્રઆસન કરવામાં આવે છે. આ આસન કરવામાં બહુ સહેલું છે, આ આસન કરવા માટે જમીન પર ચાદર પાથરવી અને  ચિતા થઈ જાવું , દંડાસનની મુદ્રા માં બેસી  પછી ડાબો પગ બાજુ ના ઢીંચણ થી સીધો રાખો, તેના પછી ડાબો હાથ અને પેટ પર લાવી જમણી તરફ પંજા પાસે લઈ જાવ,

આવુ કર્યા પછી ડાબો હાથ કમર ની પાછળ જમીનપર  સીધો રાખવો, તેના પછી પોતાની ગરદન ડાબી બાજુ રાખવી, થોડીવાર સુધી આ મુદ્રા માં બેસી રહેવું, આ આસન  રોજ સવારમાં પાંચ વાર કરવું. વક્રઆસન કરવાના લાભો. જે માણસો નિયમિત વક્રઆસન કરે છે તેમના શરીર પર ફરક દેખાશે અને કમરની ચરબી ઓછી દેખાય છે, કમર સિવાય પણ હૃદય ના ધબકારા માં પણ સારો અસર થાય છે. અને પેટ ના રોગોથી રક્ષણ મળે છે.

ધનુરાસનની મદદથી વજન ને ઓછું કરી શકાય છે. અને મન ફાવે તેવી કમર મળી શકે છે.  આ આસન કરવા માટે પેહલા જમીન પર સુઈ જવું અને પછી પગને ઉપર અને હાથને પાછળ લઈ જવા અને પછી  પગને પકડી લો, આ સમય દરમિયાન  માથું ઉંચુ રાખવાનું . ધનુરાસન ના ફાયદા આ આસન ને 3 વાર જરૂર કરો, આ આસન કરવાથી શરીરની નસો મજબૂત થાય છે . અને પેટમાં રહેલો કચરો સાફ થાય છે અને કમર પાતળી થાય છે, આ આસન  રોજ કરવું જોઈએ.

ચક્રઆસન કરવા માટે પેહલા શવાસન માં સુઈ જવું પડે, પછી  શરીર ને ઉપર તરફ ઉંચુ કરો યાદ રાખો કે આ દરમિયાન હાથ પગના તળિયા નીચે જમીન પર હોવા જોઈએ અને  હાથો ને બળ વડે ઉંચા કરો આ આસન કરતા સમયે હાથ પગના તળિયે વજન આવી જાય છે. ચક્રઆસન કરવાના ફાયદા આ આસન કરવાથી શરીર લચીલું બને છે અને શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ આવે છે,

એટલું જ નહીં પણ શરીરના તળિયા પછી કાંધ મજબૂત થાય છે, અને પેટની ચરબી ઓછી થાય છે.  અને કમર પાતળી થાય છે, અને કમર પાતળી કરવા માટે ના આ સરળ આસન છે યોગ મદદ વગર કરી શકીએ છીએ, એક માસ સુધી આ યોગ કરવાથી કમળ પાતળી બને છે. આ એક યોગ કરવાથી શરીર હોળી જેવો આકાર પ્રાપ્ત છે. જેથી કરીને તેને નૌકાસન કહેવામાં છે. જો કમરને વધુ પાતળી કરવા માંગો છો તો  રોજ નૌકાસન અવશ્ય કરવું જોઈએ. જેનાથી કમરને પાતળી કરી શકો છો.

તેની સાથે જ નૌકાસન પેટ અને હિપ્સને ફ્લેક્સીબલ બનાવે છે.  અને કરોડરજ્જુને વધુ ખડતલ બનાવવાનું કામકાજ કરે છે . અને ડાઇજેશનમાં સુધારો કરે છે.  તે ઉપરાંત તે સ્નાયુને વધુ મજબૂત કરે છે.  અને શરીરમાં બ્લડ સર્કુલેશન સારી રીતે થવાથી ચહેરામાં ચમક પણ આવે છે. ડાયાબિટીસથી પીડાતી યુવતીઓને નૌકાસન અવશ્ય જોઇએ જેથી શરીરમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

બાલાસન આ આસનમાં શરીરની મુદ્રા એક બાળક જેવી હોય છે.  અને તે કમર ની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. સૌથી પહેલાં પગ ઊંધા કરીને બેસી જાઓ અને શરીરનો ભાર એડીઓ પર રાખો. હવે ઊંડો શ્વાસ લઈને શરીરને આગળની તરફ ઝુકાવો.બંને હાથને સાઈડમાં રાખો.આ આસનમાં છાતી જાંઘને ટચ કરે અને માથું જમીનને ટચ કરે એ રીતે પ્રયાસ કરો.આ મુદ્રામાં ૨-૩ મિનિટ રહો અને પછી સામાન્ય પોઝિશનમાં આવો.

વજન ઘટાડવા માટે સૂર્ય નમસ્કાર સૌથી પ્રભાવી આસન છે. 1 સૂર્ય નમસ્કારમાં અલગ અલગ 12 આસન હોય છે. આ 12 આસનનો પ્રભાવ શરીરના દરેક ભાગ પર પડે છે. તેનાથી ગરદન, ફેંફસા, પાંસળા, સ્નાયૂ પણ મજબૂત થાય છે. નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરની વધારાની ચરબી ઓગળી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top