બદામ કરતાં 100 ગણું શક્તિશાળી છે આનું સેવન, સાંધાના દુખાવા, ચરબી, કબજિયાત અને શરીર શુદ્ધિ માટે છે દવા કરતાં વધુ ગુણકારી
ફણગાવેલા( પલાળેલા) ચણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આની સાથે સાથે આપણી ખૂબસૂરતીનું પણ ધ્યાન રાખે છે. આ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને નબળાઇ પણ દૂર થાય છે. ફળગાવેલા ચણામાં પ્રોટીન, ફાઇબર, મિનરલ અને વિટાનિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે કેટલીય બીમારીઓની સાથે-સાથે સ્વસ્થ રહેવામાં પણ મદદરૂપ થાય છે. ફળગાવેલા ચણા લોહીનાં શુદ્ધીકરણમાં પણ મદદ […]