દરરોજ દૂધમાં મિક્સ કરો આ વસ્તુ, 100 થી વધુ બીમારીઓ રહેશે કાયમી દૂર, અહી ક્લિક કરી જાણો તમારા સ્વાસ્થયનું રહસ્ય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રાત્રે સૂતા પહેલા દૂધમાં ખાવાનો ગુંદર અને સાકર મિક્સ કરીને પીવાથી શરીરને ખૂબ જ લાભ થાય છે. ગુંદર અને સાકર મિશ્ર કરેલું  દૂધ પીવાથી શરીરમાં નબળાઈ દૂર થાય છે. સાથે વ્યક્તિની યુવાની પણ જળવાઈ રહે.

દરરોજ  દૂધમાં ગુંદર મિક્સ કરીને પીવાથી શરીરને તરત જ  ઉર્જા મળે છે અને બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. સવારે ગુંદરના  લાડુ ખાઈને દૂધ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જો ગરમીમાં ચક્કર આવવાની અથવા માઈગ્રેનની સમસ્યા થાય ત્યારે ગુંદરવાળું  દૂધ પીવાથી શરીરને  ઘણો ફાયદો થાય છે.

ગુંદર ખાવાથી કે તેમાંથી બનેલી ચીજો ખાવાથી  હૃદયરોગનો ખતરો ઘટી જાય છે અને માંસપેશીઓ મજબૂત બને છે. શિયાળામાં એક દિવસમાં  એક વખત દૂધમાં ઘી નાખીને પીવાથી શરીર તંદુરસ્ત બની જાય છે. દવાઓના કારણે શરીરમાં ગરમી થવાથી અથવા મોઢામાં છાલા થવા ઉપર પણ તે રામબાણની જેમ કામ કરે છે.

હળદરવાળું દૂધ તમારી ત્વચા માટે ફાયડકારક  છે. હળદરવાળા દૂધમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબેકટીરિયલ જેવા તત્વો જોવા મળે  છે. જેનાથી  ત્વચાને સબંધી રોગ જેવા કે સ્કિન ઇન્ફેકશન, ખંજવાળ, મુહાસો જેવા રોગોથી છુટકારો મળવી શકાય  છે. જેના લીધે તમારી ત્વચા સ્વચ્છ રહે છે.

દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને સાકર ભેળવીને પીવાથી શારીરિક, માનસિક અને મગજની નબળાઈ દૂર થાય છે.  કાળી ગાયના ઘીથી ઘરડા વ્યક્તિ પણ યુવાન જેવા થઇ જાય છે. પ્રેગનેન્ટ સ્ત્રી ઘીનું સેવન કરે તો ગર્ભસ્થ શિશુ બળવાન, પુષ્ટ અને બુદ્ધિશાળી બને છે.

પેટ ને સંબંધિન  કોઈ પણ તકલીફ હોય તો તેને દૂર કરવા માટે વરીયાળી ને સાકર કે ખાંડ સાથે વાટીને ચૂર્ણ બનાવી રાત્રે સુતી વખતે  લગભગ 5 ગ્રામ ચૂર્ણને હળવા હુફાળા પાણી સાથે પીવાથી  પેટની તકલીફ દૂર થશે  અને ગેસ અને કબજિયાત દુર થશે.

દર  દિવસે  ઘટતી જતી આંખોની દ્રષ્ટિ ને વધારવા માટે વરીયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લેવાથી  આંખોની દ્રષ્ટિ વધે છે. કેટલાક  લોકો ને જમ્યા પછી ખાટા ઓડકાર આવતા હોય  છે અને મો ખરાબ થઈ જતું હોય છે તો વરીયાળી પાણીમાં ઉકાળીને સાકર નાખીને પીવથી  તેમાં રાહત મળે છે.

શરીરના કોઈ પણ ભાગમાં અંદર કે બહારની તરફ કોઈ ઈજા થઇ હોય તો હળદરવાળું દૂધ ફાયદાકારક હોય  છે. કારણ કે તે તેના બેકટેરિયાથી ઈજાના બેકટેરિયાને મારી નાંખે છે. શરીરના કોઈપણ ભાગ હાથ, પગ, જેવા ભાગોમાં દુખાવો થતો હોય  તો હળદરવાળું દૂધ પીવું જોઈએ.

વારંવાર આવતા ઉબકા કે  ઉલટી ની સારવાર માં વરિયાળી ખૂબ ઉપયોગી બને  છે. તે ગૈસ્ટ્રીક સ્ત્રાવ ને વ્યવસ્થિત કરીને અલ્મીય સ્વાદ અને મોઢામાં આવતા  ખાટા સ્વાદને દુર કરવામાં મદદ કરે છે. તેમાં મળી આવતા અમુલ્ય તત્વો શરીર ની ચયાપચન ક્રિયા ને વધારવામાં મદદ કરે  છે. વરીયાળી ચરબી ના ચયાપચન ને વધારવામાં મદદ કરે  છે અને ચરબી વધવાના ભયથી  પણ બચાવે છે. અને  વજન ઓછું કરવામાં મદદ કરે છે.

વરિયાળી વાળુ દૂધ કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ કરવામાં વધારે લાભદાયક છે. જો તમે આ પીણું રોજ પીવો  તો તમને કોલેસ્ટ્રોલ લેવલ માપમાં રાખવામાં સરળતા રહે છે. કોલેસ્ટ્રોલ ની સમસ્યામાં આપને ડાયટ પર વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે.

ઘણી વાર  શરીર માં થતી બળતરા ને દૂર કરવા માટે વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી-ગાળીને, સાકર ભેળવીને ભોજન પછી ૫-૬ ગ્રામ ના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top