10 વર્ષે જૂની ડાયાબિટીસ વગર દવાએ મટાડી દેશે દરરોજ સવારે આ પાણીનું સેવન, પેટની ચરબી ઘટાડવામાં પણ છે 100% અસરકારક
આપણાં વડવાઓ સલાહ આપતાં હતાં કે રોજ એક ચમચી મેથીના દાણા ખાવાથી ઘણા ફાયદા થાય છે. આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં કડવી, તીખી, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. મેથીના દાણા કરતાં તેની ભાજી થોડી ઓછી ગરમ, વાયુનાશક, સોજા મટાડનાર, પિત્તશામક અને પાચનકર્તા છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, […]










