ઘુંટણ, એડી, કમરનો દુ:ખાવો અને પાચનના રોગથી છુટકારો મેળવવા ઘરે જ બનાવી લ્યો આ મેથીના દાણાની ચા, ગેરેન્ટી જીવો ત્યાં સુધી દવાની જરૂર નહીં પડે
મેથીની ચા એક સર્વોત્તમ દવા તરીકે જાણીતી છે. ઘણા લોકો મેથીનો પાવડર અથવા મેથીને પાણી સાથે પીવે છે. જેનાથી એમની વા ની બીમારીમાં ધીમે ધીમે રાહત થાય છે. આવો આપણે સૌ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી મેથીની ચા બનાવીને તેને પીવાની પદ્ધતિ વિશે જાણીએ. મેથી આંતરડામાંથી ભેગો થયેલો ગેસ બહાર કાઢે છે, જેથી અંદરના અવયવોની સફાઈ થાય […]