અઠવાડિયામાં ફક્ત એકવાર કરી લ્યો આનું સેવન, હાડકાંમાં કેલ્શિયમની ઉણપથી થતાં દુખાવા અને ડાયાબિટીસ વગર દવાએ 100 ટકા ગાયબ
ગ્રીન બીન્સ કે જેને ગુજરાતીમાં આપણે ફણસી તરીકે ઓળખીએ છીએ તેનો ઉપયોગ પંજાબી સબ્જી તેમજ સૂપ બનાવવામાં કરવામાં છે. ફણસીમાં પૌષ્ટિક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ, વિટામિન એ અને બી પણ પૂરતા પ્રમાણમાં હોય છે. લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની […]