રોટલી ના લોટ માં મિક્સ કરો આ પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર વસ્તુ, શુગર જેવી અનેક બીમારીઓ રહેશે હંમેશા માટે રહેશે દૂર
વજન ઉતારવાનો પ્રયત્ન કરનારા અને હેલ્થ કોન્શિયસ લોકોના મોઢે તમે રાગીનું નામ તો સાંભળ્યું હશે. ઓર્ગેનિક ફૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ રાગીના લોટની બનેલી અનેક આઈટમ્સની આજકાલ ધૂમ ડિમાન્ડ છે. રાગીના લોટના એટલા બધા ફાયદા છે કે આ બરછટ અનાજ આજે શહેરોના આર્થિક સમૃદ્ધ વર્ગમાં લોકપ્રિય બની રહ્યું છે. તેને મહારાષ્ટ્રમાં નાચણી તરીકે ઓળખવામાં આવે છે. જે […]










