તમારી આંખ પણ ફરકી રહી છે તો, અહી ક્લિક કરી જાણો આંખોનાં ફરકવાનો સાચો મતલબ
ભારત અંધશ્રદ્ધાથી ભરેલો દેશ છે. જ્યાં એક નાની ઘટના પણ શુકન-અપશુકન સાથે જોડાયેલી છે. સદીઓથી ચાલી આવતી આ ખોટી પરંપરાને લોકો સ્વીકારે છે. જ્યારે મનુષ્યની આંખો ફફડવાનું શરૂ કરે છે ત્યારે પણ તેને લોકો શુકન અપશુકન સાથે જોડી દે છે. કેટલાક લોકો કહે છે કે જો ડાબી આંખ ફફડે તો નક્કી કઈંક ખરાબ થવાનું હોય […]
તમારી આંખ પણ ફરકી રહી છે તો, અહી ક્લિક કરી જાણો આંખોનાં ફરકવાનો સાચો મતલબ Read More »










