લાખો રૂપિયાની દવા કરતાં પણ વધુ કામ કરે છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તમારા રોગનો ઈલાજ
કેળા ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે અને કેળાની સૌથી સારી જાતિ ભારતમાં જોવા મળે છે અને કેળાની ઘણી જાતો હોય છે. પરંતુ તેમાંથી માણિક્ય, કદલી, માત્ર્યા કદલી, અમૃત કદલી, ચંપા કદલી વગેરે મુખ્ય છે અને જંગલોમાં જાતે ઉગેતા કેળાને વન છોડ કહેવામાં આવે છે. આસામ, બંગાળ અને મુંબઇમાં કેળાની ઘણી જાતીઓ જોવા મળે છે. […]










