શરીરને થતાં આ ગંભીર નુકશાન જાણીને તમે પણ ભૂલી જશો નુડલ્સ ખાવાનું, અહી ક્લિક કરી એકવાર જરૂર વાંચી લ્યો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નેસ્લેને મેગી બ્રાંડથી તેમની જાહેરાત પર આલોચનાનો સામનો કરવો પડે છે.  તે વિકસિત દેશોમાં વિપણન (માર્કેટિંગ)ના નિયમોનુ પાલન કરે છે. પણ વિકાસશીલ દેશોમાં આ ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતથી વિનિયમન (રેગુલેશન)ના પરમિટનુ ઉલ્લંઘન કરે છે. કારણ કે વિકાસશીલ દેશોમાં અત્યાધિક ભ્રષ્ટાચારને કારણે કાયદાઓને ખરીદી શકાય છે.

સુકી અને કુરકુરા નુડલ્સમાં મીણ હોય છે જે 4થી 5 દિવસ માટે શરીરની અંદર રહેવામાં સક્ષમ હોય છે. એક જાહેરાતમાં ખોટા દાવા કરવામાં આવ્યા કે નૂડલ્સથી મજબૂત માંસપેશીયો, હાડકાઓ અને વાળનુ નિર્માણ કરવામાં મદદ મળશે. બ્રિટિશ જાહેરાત માનક પ્રાધિકરણ જાહેરાત જાહેરાતદાતાઓના સ્વાસ્થ્ય દાવાને પુરાવો પ્રદાન કર્યો છે. જેના દ્વારા યૂરોપીય સંઘના નવા ગ્રાહક સંરક્ષણ કાયદાનું પાલન કર્યુ નથી.

નૂડલ્સના એક જથ્થામાં (1 બ્લોક કે 100 ગ્રામ) 1170 મિલીગ્રામમાં – સોડિયમનો મતલબ મીઠાનો સમાવેશ છે. અને આપણે બધા જાણીએ છીએ કે મીઠુ આખી દુનિયામાં બીપી અને દિલના રોગમાં વઘારા માટે જવાબદાર છે.

પાણીમાં ‘આપેલ જુદા મસાલાના તત્વો’ ને ઉકાળવાથી તે પરિવર્તિત થઈને વિષાણુયુક્ત મોનોસોડિયમ ગ્લૂટામેટ માં બદલાય જાય છે. જે મગજને સાઈલેંટ ક્ષતિ પહોંચાડે છે. શોધોમાં એ જોવા મળ્યુ છે કે આ અસ્થમાના હુમલા સાથે જોડાયેલ છે. અક્ષમ ગઠિયા, અને ગંભીર ડિપ્રેશન જે બાળકોમાં વ્યવ્હારની સમસ્યાઓનુ કારણ છે. જે અન્ય બધા ખાદ્ય ઝેર, વિષ અને એલર્જીથી વધુ વિષાક્ત થયેલા જોવા મળ્યા છે.

ટેસ્ટ ભી હેલ્થ ભી’ના દાવા સાથે માર્કેટમાં મળતી મેગી તમે પણ ખાતા જ હશો? બાળકોને ભૂખ લાગે ત્યારે પણ આ બે મિનિટમાં બનતી મેગી તમે બનાવી આપતા હશો? જો આ તમામ સવાલનો જવાબ હા છે તો આજથી જ મેગી ખાવાની બંધ કરી દેવી જોઇએ. કારણ કે મેગીમાંથી મળેલું સિસુ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર કરે છે.

ત્રણ વર્ષ પહેલા 2015માં દેશના કેટલાક રાજ્યોમાંથી મેગીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી સિસુ હોવાની વાત સામે આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન મેગી બનાવનાર નેસ્લેના વકીલોએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે મેગીમાં સિસુ વધારે માત્રામાં હતું.

લેડ એટલે કે સિસુ એક હેવી મેટલ છે જે વાતાવરણમાં હોય છે. આ એક એવું ઝેરીલું મેટલ છે જે શરીરમાં જાય તો મગજ અને હૃદયને નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે સિસુ પેન્ટ, કેન્ડ ફૂડ, પીવાના પાણી માટે લગાવેલી જૂની પાઇપ, કૉસ્મેટિક્સ અને બેટરીઓમાં જોવા મળે છે.

ડોક્ટરોના કહેવા પ્રમાણે સિસુ માત્ર ખતરનાક જ નહીં પરંતુ ઘાતક પણ છે. સિસુના વધારે સેવનથી કિડની પણ ખરાબ થઇ શકે છે અને નર્વસ સિસ્ટમ પણ ડેમેજ થાય છે. 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના શરીરમાં જો સિસુ પહોંચે તો તેનો આઇક્યૂ લેવલ પ્રભાવિત થાય છે, સાથે જ બોલવામાં પણ તકલીફ પડે તેવી સમસ્યા સર્જાઇ છે. સાથે જ હાડકાંઓ અને માંસપેશીઓના વિકાસમાં પણ ઉપણ આવે છે.

મોટી ઉંમરની વ્યક્તિની વાત કરીએ તો પુરૂષ અને સ્ત્રીનાં શરીરમાં સિસુ જાય તો વ્યંધત્વ અને પાચન સાથે જોડાયેલી પણ સમસ્યા થઇ શકે છે. ગર્ભવતી મહિલામાં સિસુની ઉપસ્થિતિ તેનું બ્લડ પ્રેશર વધારી શકે છે સાથે જ આવનારા બાળકના મગજના વિકાસ પર પણ અસર કરે છે.

ફાસ્ટફૂડમાં પિઝ્ઝા, બર્ગર, નુડલ્સ, ચોકલેટ, ફ્રેંચ ફ્રીઈસ અને ચિપ્સ વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ફાસ્ટફૂડ એ આધુનિક લાઈફસ્ટાઈલનો જ એક હિસ્સો છે. મોટાભાગે લોકોના એવા વિચારો હોય છે કે જંક ફૂડ સસ્તું, તેલ વાળું અને રહસ્યમય પદાર્થોથી બને છે.

તાજેતરમાં થયેલ સંશોધન મુજબ ફાસ્ટફુડ ખાવાથી શરીરમાં ઉત્પન્ન થતી કેલેરીને ઘટાડવા માટે તમારે વધુ પ્રમાણમાં વ્યાયામ અને મહેનત કરવી પડશે. સિડની સ્થિત જ્યોર્જ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ દ્વારા જાહેર કરવામાં આવે તારણ મુજબ કેટલાક ભોજનના કારણે ઉત્પન્ન થતી કેલેરી શરીરને ખૂબ જ નુકશાન કરે છે. આ પ્રકારની કેલેરી કન્ટ્રોલમાં લેવા માટે યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં વ્યાયામની જરૂર પડે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top