99% લોકો નથી જાણતા આ સામન્ય લાગતી વસ્તુના કેન્સર અને હદયરોગ જેવા ગંભીર રોગના અસરકારક ઉપચાર વિશે..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સામાન્ય રીતે લીંબુની છાલ માંથી બધો રસ નથી નીકળી જતો તેમાં થોડો ઘણો રસ રહી જ જાય છે. લીંબુની છાલ માં ઘણા બધા એવા પોષક તત્વો હોય છે જેનો ફાયદો ઉઠાવી શકાય છે. તે ખૂબ ફાયદાકારક છે, લીંબુ અને લીંબુની છાલ અનેક ગુણો ધરાવતી હોય જે સ્વસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

લીંબુ પાણી શરીર ની ગંદકી બહાર ફેકે છે. લીંબુના રસ માં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ત્વચા ને ચમક આપે છે. લીંબુના રસ કરતાં છાલમાં ૧૦ ગણુ વધારે વિટામીન સી લીંબુની છાલ માં હોય છે. લીંબની છાલ વજન ઘટાડવામાં પણ સહાયક થાય છે. તેમાં પેપ્ટિન મળી આવે છે જે વજન ઘટાડી દે છે.

વજન ઓછું કરવામાં પણ તેનો ખૂબ મોટો ફાળો છે. લીંબુ ના છોતરાં ને ઉકાળીને પીવામાં આવે તો. અને તેનાથી કમજોરી પણ નથી આવતી. લીંબુ પેક્ટીન ફાઈબર થી સમૃધ્ધ હોવાને કારણે ભૂખ ઓછી લગાડે છે. જેનાથી વજન ઓછુ કરવામાં મદદરૂપ થાય છે.

જો તમારા મોંઢામાંથી વાસ આવતી હોય તો તમે તેની છાલના પાણીથી કોગળા કરો. એમ તો વિટામીન સીની ઉણપથી જો મોંઢા સંબંધી રોગ થાય છે તો લીંબુની છાલથી દૂર થઈ શકે છે. પેઢામાંથી લોહી આવવું, વાસ આવવી વગેરે તેનાથી ઠીક થઇ શકે છે. મોઢા માં આવતી દુર્ગંધ કે પછી પાયેરીયા જેવી બીમારી થાઈ તો લીંબુના છાલા મોં ની દુર્ગંધ ને દુર કરવામાં મદદરૂપ થાય છે.

સૌથી મોટી બીમારી એટ્લે કેન્સર, આવી જીવલેણ બીમારી માં લીંબુ ના છાલા ખૂબ કામ કરે છે અને કેન્સર ના દ્રવ્ય નો નાશ કરે છે. કેન્સર કોશિકાઓના ઉગ્ર વ્યવહાર વિશે બધા જ જાણે છે પરંતુ લીંબુની છાલ પોતાની ફ્લેવોનોયડ્સ અને સોલેવ્સ્ટ્રોલના ૪૦ ગુણના કારણે, કેન્સર કોશિકાઓને નિષ્ક્રિય કરવામાં કારગર થાય છે.

લીંબુની છાલ બ્રેસ્ટ કેન્સર, કોલન કેન્સર અને સ્કીન કેન્સરમાં કારગર સાબિત થાય છે. લીંબુ ની છાલ નો એક આશ્ચર્યકારક ફાયદો એ છે કે એમાં એક એવો ચમત્કારિક ગુણ છે જેને કારણે શરીરમાંની સર્વ કેન્સરગ્રસ્ત પેશીઓ નો નાશ થાય છે. કેમોથેરપી કરતાં આ લીંબુની છાલ ૧૦,૦૦૦ ગણી વધુ અસરકારક છે.

લીંબુની છાલને સૂકવીને પીસી લો અને તેને પેસ્ટ બનાવી લો અને તેને ત્વચા પર ઓછી માત્રામાં લગાવો. તેનાથી દાણા અને ખીલ યોગ્ય થઇ જાય છે અને ડેડ સ્કીન પણ નીકળી જાય છે. લીંબુ ની છાલ માં હાજર પોટેશિયમ બ્લડ પ્રેશર ને નિયંત્રિત રાખે છે લીંબુ ની છાલ આપણા દિલ નું પણ ધ્યાન રાખે છે જેના કારણે આપણું દિલ બરાબર રીતે કાર્ય કરે છે.

જો તમારા નખ પીળા પડી ગયા છે અને તમે તેને ચમકાવા માંગો છો તો લીંબુ ની છાલ નો ઉપયોગ કરી શકો છો છાલ માં હાજર અમલિય ગુણ નખ નો રંગ બદલવા માં સહાયતા કરે છે તેનાથી વધારે તે નખ ના સંક્રમણ નો ઈલાજ કરવામાં પણ અસરકારક છે તેના માટે 10 મિનિટ માટે ગુનગુના પાણી માં નખ ને ડુબાવીને રાખો અને પછી નખ ને લીંબુ ની છાલ થી 20 થી 30 સેકન્ડ સુધી ઘસો તેના પછી નખ ને ધોઈલો, આ ઉપાય ને દિવસ માં બે વખત કરો તેનાથી નખ ચમકદાર થઇ જશે.

અકાળે કરચલીઓ પડવા લાગે, તો લીંબુની છાલનો ઉપયોગ કરો. લીંબુની છાલને સૂકવીને પીસી લો અને તેને ગુલાબજળમાં મિક્સ કરીને એક કલાક માટે ત્વચા પર લગાવો. ઘણા બધા લોકોને મુસાફરીમાં ઉલટી થાય છે. એવામાં સાથે લીંબુની છાલ રાખીને તેને સૂંઘી શકો છો.

લીંબુ નો રસ નિકાળ્યા પછી તેની છાલ ને ફેંકો તમે તેનો ઉપયોગ સ્વાદિષ્ટ અને સ્વસ્થ હોમમેડ ચા બનાવામાં કરી શકો છો તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ના ગુણ મળે છે જે પાચન માં સુધાર અને વજન ઓછું કરે છે તે પી.એચ સ્તર ને પણ સંતુલિત કરે છે. તેના સેવનથી બ્લડપ્રેશર યોગ્ય થઇ જાય છે

લીંબુની છાલમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.  તેનાથી હદયની ક્રિયાવિધી પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે. તેનાથી હદયના રોગ અને અન્ય બીમારીઓ થવાનું જોખમ ઓછું થઈ જાય છે. કેન્સર જેવા અસાધ્ય રોગ થી બચવા માટે અથવા થયું હોય તો એમાં થી સાજા થવા માટે લીંબુનો રસ અને તેની છાલ ફાયદાકારક માનવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top