કૂતરું કરડી જાય તો તાત્કાલિક કરો આ ઉપાય, આનાથી સારી દવા બીજી કોઈ નથી, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને બતાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કૂતરાં આપણાં નેક્સ્ટ ડોર નેબર છે. ફળિયાની બહાર પગ મૂકીએ એટલે દર્શન આપે જ. તેઓ શેરીનું રક્ષણ કરી પાડોશી ધર્મ બજાવે છે, તો વળી વાંકું પડે તો વડચકાં અને બટકાં પણ ભરે છે. પાડોશીઓ વચ્ચે વડચકાં ભરવાનાં વહેવાર હોય તો કૂતરાં પણ વહેવાર નિભાવવા બટકાં કેમ ન ભરે.

બટકાં ભરવા માટે તેઓ મોટે ભાગે બાળકોને પસંદ કરે છે.બટકું ભરવું જ હોય તો રબ્બરને ભરાય, લાકડાને કાંઈ થોડું ભરાય. આટલી સમજ તેઓ માણસો વચ્ચે રહેતાં હોવાથી ધરાવતાં થયાં હશે. એટલે જ તો બાળકો વયસ્કોની સરખામણીએ ચાર ગણાં વધારે કૂતરું કરડવાના ભોગ બને છે.

જે પણ જગ્યાએ કુતરુ કરડ્યુ હોય ત્યા ભુલથી પણ કપડુ બાંધવાની ભૂલ ન કરવી તેનાથી કિટાણુઓ વધુ ફેલાઇ શકે છે માટે તે ઘા ને ખુલ્લુ જ રહેવા દેવું યોગ્ય છે. કુતરુ કરળ્યુ હોય તે જગ્યાએ સાબુથી ધોઇ નાખવુ જો ઘરમાં દારુ હોય તો ઝડપથી તેનાથી કરડેલી જગ્યાએ સાફ કરો, કારણ કે દારુ તે સ્થાને એક એન્ટીસેટિક બની કામ કરે છે.આ ઉપયોગો તમે અપનાવી શકો છો પરંતુ તેની ૨૪ કલાક અંદર જ ડોક્ટરને બતાવી દેવુ અને તેની સલાહ લેવી.

કૂતરું કરડવાથી તેના દાંત દ્વારા ભોગ બનનારની ચામડીમાં છિદ્રો પડે છે, જખમ થાય છે. આવા જખમમાં કૂતરાની લાળ પણ ભળે છે. લાળમાં હડકવાના વાઇરસ હોવાની સંભાવના હોય છે. જખમથી છેદાયેલી ત્વચામાં વાઇરસ ઠલવાય છે અને ચેતાઓ ઉપર ચોંટે છે, ત્યાંથી મસ્તિષ્ક તરફ ગતિ કરી મગજમાં જઈ પહોંચે છે. મગજ અને ચેતાતંત્રમાં વાઇરસનો પ્રવેશ એટલે હડકવાની ગેરંટી! એટલે જ તો, જખમમાં ઠલવાયેલા વાઇરસને, ચેતાતંત્ર ઉપર ચોંટે તે પહેલાં, ધોઈને દૂર કરવાનો હેતુ જખમની સારવાર કરવા પાછળ હોય છે.

Dog bit the district collector of Gir Somnath

શરીરના જે ભાગ પર કૂતરાએ બટકું ભર્યું હોય તે ભાગને પાણી અને સાબુથી ધોઈ નાંખો. શક્ય હોય તો ડેટોલ, સેવલોન કે સ્પિરિટ જેવા જંતુનાશકોથી સાફ કરો. જખમ ઉપર સીધો પાણીનો નળ જ ચાલુ કરી દો. જખમ ઉપર પાણીનો ધોધ ચાલુ કરવાથી તેમાં ચોંટેલા વાઇરસ ધોવાઈને વહી જાય છે.

કૂતરું કરડયું ન હોય પણ નખથી ઉઝરડા જ કર્યાં હોય તો પણ, આપણે ભાગ્યશાળી બચી ગયા એમ સમજી, તેની અવગણના ન કરવી. કૂતરાં-બિલાડાંને પોતાના નખ ચાટવાની ટેવ હોય છે. આ ક્રિયા દરમિયાન તેની લાળના વાઇરસ તેના નખમાં ચોંટી જાય છે અને તેના નખના ઉઝરડાથી માણસની ચામડીમાં પ્રવેશે છે.

ગરોળી કરડવા પર તરત જ કરો આ ઉપચાર, નહીં થાય ઝેરની અસર - Sandesh

એન્ટી બાયોટિક ક્રીમ લગાવ્યા બાદ કૂતરુ કરડ્યુ હોય તે જગ્યા પર પટ્ટી બાંધી લો. જેથી ઘા પર ફરી વખત ઇન્ફેક્શન થવાનો ખતરો રહેશે નહીં.આ ફર્સ્ટ એડ પોતે કર્યા બાદ જલદી થી જલદી ડોક્ટરની પાસે જાઓ અને તરત જ ઇન્જેક્શન લઇ લો.

ક્યારે પણ ઈજા વાળા ભાગને બાંધવો કે સ્ટીચ ન કરવો જોઈએ. બાંધવાથી વાયરસ અંદર રક્ત વાહીનીમાં જવાની શક્યતા વધી જાય છે.વિશ્વના હડકવાથી મૃત્યુના ૩૫ ટકા મૃત્યુ ભારતમાં જ થાય છે. તેનું મુખ્ય કારણ રોડ ઉપર કુતરાનો વધારો ઉપરાંત અનેક પ્રકારના ભ્રમનું હોવું પણ છે.રસીકરણ, ઘાને ધોયા પછી બીજું પગલું રસીકરણ છે,જેમ કે ૫ ડોઝ જુદા જુદા દિવસે ૦. ૩, ૭, ૨૮ દિવસે લગાવવામાં આવે છે.પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે આ હડકવાની રસી ઉપરાંત આ ઈમુનોગ્લોબુલીન પણ લગાવવાનું હોય છે. જે ઘા વાળા ભાગ ઉપર પણ લગાવાય છે. કેમ કે રસી ૧૦ દિવસ પછી જ સુરક્ષા આપવાનું શરુ કરે છે.

લાલ મરચાનો ઉપયોગ જ્યારે કોઈ કૂતરો કરડે છે ત્યારે પણ ફાયદાકારક થઈ શકે છે.જ્યારે કોઈ કૂતરાને કરડે તો તરત જ તેના ઉપર લાલ મરચું લગાવો. આનાથી શરીરમાં ઝેર ફેલાતું નથી. અલબત્ત આ કરવાથી તમને ઘા પર બળતરા થશે પરંતુ આ સૌથી ઉપયોગી અને સરળ ઉપાય છે.આ બધા સિવાય કૂતરાના કરડ્યા પછી હીંગ ઉપયોગી થઈ શકે છે.

જો તમને કૂતરાએ કરડ્યા હોય, તો તેને તેની ઝેરી અસરથી બચાવવા માટે હીંગ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. પહેલા હીંગ લો અને તેને પથ્થરની મદદથી બારીક પીસી લો અને હવે તેને પાણીમાં ઓગાળી લો અને ઘા પર લગાવો. આ કરવાથી, તમારા ઘાનું બધું ઝેર દૂર થઈ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top