હદયરોગ, ચામડી, બ્લડપ્રેશર, કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગુજરાતમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, ચામડી, બ્લડપ્રેસર, કેન્સર મળીને 1.20 કરોડ દર્દીઓ છે. જેમના ખોરાકમાં જો થોડો ફેર કરવામાં આવે તો ગુજરાતના લોકોએ આ 5 રોગ પાછળ 18થી 20 હજાર કરોડનું દવાનું ખર્ચ કરવું પડે છે તે અટકી જાય તેમ છે.

ગુજરાતના ખેડૂતોએ તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ખેડૂતો એવી ખેતી પસંદ કરી રહ્યાં છે કે કાળા ટામેટાનું વાવેતર કરીને ગુજરાતને 20 હજાર કરોડની દવા ઓછી વાપરવામાં મદદ કરી રહ્યાં છે. કાળા ટામેટા ઉપરના રોગો માટે ઘણો ફાયદો કરે છે. તેથી તેની ખેતી ખેડૂતો વધારી રહ્યાં છે.

કાળા ટામેટાને સૌથી પહેલા બ્રિટેનમાં ઉગાડવમાં આવ્યા હતા. આ ટામેટાને ઉગાડવાનો શ્રેય રે બ્રાઉનને જાય છે. આ ટામેટાને જેનેટિક મ્યૂટેશન દ્વારા બનાવવામાં આવ્યા છે.

કાળા ટામેટામાં ફ્રી રેડિકલ્સથી લડવાની ક્ષમતા હોય છે. ફ્રી રેડિકલ્સ ખુબ વધારે સક્રિય સેલ્સ હોય છે. જે સ્વ્સ્થ સેલ્સને નુક્શાન પહોંચાડે છે. આ પ્રકારે તે ટમાટર કેન્સરની રોકથામ કરવામાં સક્ષમ છે.

કાળા  ટામેટા આંખો માટે પણ ખુબ ફાયદાકારક હોય છે. તે શરીરના વિટામિન એ અને વિટામિન સી ની જરૂરિયાતને પૂરી પાડે છે. જ્યારે વિટામિન એ આંખો માટે ખુબ ફાયદાકારક હોય છે.

નિયમિત રીતે કાળા ટામેટાનું સેવન કરો છો તો તમે હ્રદય સાથે જોડાયેલી બીમારીઓથી પણ બચી શકો છો. તેમાં રહેલા એન્થોસાઈનિન તમને હાર્ટ અટેક થી બચાવે છે અને તમારા દિલને સુરક્ષા પ્રદાન કરે છે.

કાળા  ટામેટામાં એન્ટીઓક્સીડેન્ટ મિનરલ્સ જેવા મેગ્નેશિયમ અને પોટેશિયમ રહેલા હોય છે. જે તમારા રક્ત સંચારને પણ સારું બનાવે છે અને બ્લડ પ્રેશરની સમસ્યાઓથી છુટકારો અપાવે છે.કાળા ટામેટા સ્થુળત દૂર કરવામાં પણ મદદરૂપ છે. તેને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. જેનાથી વજન પણ ઓછું થાય છે.

કાળા ટામેટા કાચા ખાવામાં તે ખાટા હોતા નથી. ન તો ખૂબ મીઠા હોય છે. બહાર કાળા અને અંદર લાલ-બ્રાઉન હોય છે. લીલા, લાલા કે કાળા ટામેટા રાંધીને ખાવાથી નુકસાન કરે છે. તે કાચા ખાવાથી અનેક ગણો ફાયદો કરે છે.

કાળા ટામેના ઈઝરાયલી ટિકનોલોજીથી પણ તૈયાર થયા છે. તેનો રંગ બ્યુબેરીમાંથી લેવામાં આવ્યો છે. કાળા ટામેટાથી પતંતલિ આયુર્વેદીક કંપની હ્રદય રોગ અને ડાયાબિટીસની દવા બનાવવાની છે.

શર્કરાની વધેલી માત્રા અને સુમેળયુક્ત સુગર એસિડ અનુક્રમણિકાને કારણે તેમને એક વિશેષ સ્વાદ છે.મોટી સંખ્યામાં એન્ટી ઓક્સિડેન્ટ ની હાજરી શરીરને શુદ્ધ કરે છે.

કાળા ટામેટા માં મોટી સંખ્યામાં એન્થોકયાનિનની હાજરી રોગપ્રતિકારક શક્તિ, તેમજ રુધિરવાહિનીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.વિટામિન એ મોટી માત્રામાં દ્રષ્ટિ પર ફાયદાકારક અસર કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top