જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે.
જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે.
જુવારની તાસીર ઠંડી હોય છે, એટલા માટે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે. ગરમીઓમાં તેના સેવનથી અનેક ફાયદા થાય છે, એટલા માટે ગરમીઓમાં પૌષ્ટિક જુવારના લોટ પોતાના ઘર ઉપર જરૂર રાખવો જોઈએ.અને આજુવારના રોટલા શીયાળામાં પણ ખાવા જ જોઇએ લસણની ચટણી તથા લીલા મસાલા ઉમેરીને બનાવેલો રોટલો ડોમીનોઝના પીઝાને સાઇડમાં મુકી દે તેવો સ્વાદીષ્ટ બને છે.
તે ઘઉંની રોટલીનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. શું તમે જાણો છો કે જુવારની ખેતી ભારતમાં ખૂબ જ પ્રાચીન કાળથી જ થતી આવી છે. પરંતુ પહેલા આ ઘાસના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું. ત્યારબાદ જ્યારે આપણા વૃદ્ધોને તેના પૌષ્ટિક ગુણોની ઓળખ કરી ત્યારે તેને અનાજના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવ્યું.
જુવાર આપણા હાડકા અને દાંતને મજબૂત બનાવી રાખે છે.તે લોટ ઘઉંના લોટથી અનેક ગણો સારો છે. જુવારના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તે ગ્લૂટેન રહિત અને નોન એલર્જિક હોય છે.
જુવારના દાણાની રાખ બનાવીને મંજન કરવાથી દાંત હલવાનું, તેમાં દર્દ થવાનું બંધ તઈ જાય છે. સાથ જ પેઢાનો સોજો પણ સમાપ્ત થઈ જાય છે.જુવાર બવાસીર અને ઘાવોમાં લાભદાયક છે.જુવાર વિટામીન બી-કોમ્પલેક્સનો સારો સોર્સ છે. શાકાહારી લોકો માટે જુવારનો લોટ પ્રોટીનનો સારો સોર્સ છે.
સંશોધનો બતાવે છ કે તે ખાસ પ્રકારના કેન્સરના ખતરાને ઓછો કરે છે. સાથે જ તે દિલા સાથે સંબંધિત બીમારીઓના દર્દીઓ માટે પણ સારો સોર્સ હોય છે.જુવારના કાચા દાણા પીસીને તેમાં થોડો કાથો અને ચુનો મેળવીને લગાવવાથી ચહેરાના ખીલ દૂર થઈ જાય છે.
જો ગરમીને લીધે શરીરમાં બળતરા થતી હોય તો જુવારનો લોટ પાણીમાં ઘોળીને પછી તેનો શરીર ઉપર લેવ કરો.-તે પેટની બળતરા ઓછી કરે છે. શેકેલી જુવાર પતાસાની સાથે ખાવાથી પેટની બળતરા અને તરસ લાગવાનું બંધ થઈ જાય છે.જુવાર અનેક પ્રકારના મિનરલ્સ, પ્રોટીન્સ અને વિટામીન્સ જોવા મળે છે. તે તમારા આખા શરીરનું પોષણ પ્રદાન કરે છે.
જુવારનું નિયમિત સેવન કરવાથી કાર્ડિયો વાસ્ક્યુલર હેલ્દી રહે છે.સાથે જ કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખે છે.-ગરમીમાં તેનું સેવન અલ્સરના દર્દીઓ માટે વિશેષ લાભદાયી રહે છે. તેના દાળિયા ખાવાથી શરીરને ઠંડક મળે છે.
જુવારના રસને નિયમિત સેવન કરવાથી અસાધ્ય રોગો મટી જાય છે.તેના સેવનથી થાક દૂર થાય છે અને દિવસભર સ્ફૂર્તિનો અહેસાસ થાય છે.પરંતુ કાળક્રમે તેમાં ફેરફાર થતા ખેડુ લોકો જુવારના લોટમાં મસાલા તથા લસણની ચટણી ભેળવીને રોટલા બનાવતા. આ ચુલે શેકેલ ઠંડા રોટલાને સવારે ખાટી છાશમાં ચોળીને માટીની દોણીમાં ભરીને વાડીએ લઇ જઇ ને વડલા કે લીમડાની ડાળીએ લટકાવી દેતા. બપોર સુધીમાં આ રોટલામાં બોળો આવી જતો એટલે કે ફર્મેન્ટેશન થઇ જતું અને બની જતુ ખુબજ હેલ્ધી ફુડ. આ બોળાની મજાખરેખર લેવા જેવી છે કારણ કે જુવાર તો “વન્ડર ગ્રેઇન” છે.