માત્ર થોડા જ સમયમાં તમાકુ-સિગરેટ અને માવાની લતથી છૂટવાનો 100% અસરકારક ઉપચાર, ફરી નહીં થાય ખાવાની ઈચ્છા..
આજે આખી દુનિયા તમાકુના વ્યસનના મસમોટા પડકારનો સામનો કરી રહી છે. WHOના આંકડા મુજબ દુનિયામાં 1 અબજથી વધુ લોકો સ્મોકિંગ કરે છે અને આ લતને કારણે દર વર્ષે 70 લાખ લોકોનો ભોગ લે છે. તમાકુમાં રહેલા નિકોટિનને કારણે તેનું વ્યસન લાગી જાય છે અને તે જલ્દી છૂટતું નથી. પરંતુ કોશિશ કરવામાં આવે તો સિગરેટ છોડી […]










