ઑક્સીજન લેવલ ઊંચું લાવી રોગપ્રતિકારક શક્તિ વધારવા 100% અસરકારક છે આ ઉપચાર, અત્યારે જ જાણો બનાવવાની રીત
અત્યારેના આ સમયગાળામાં દરરોજ રોગપ્રતિકારક શકતી વધારવાની વાત થતી હોય છે. વિટામિન સી મેળવવાથી શરીની રીગ પ્રતિકારક શક્તિ તરત જ વધી જાય છે. જો તમે ચા પીવાના શોખીન હોય, તો લીંબુ ચા પીવાનું શરૂ કરવું જોઈએ. લીંબુની ચામાં વિટામિન સી હોવાની સાથે એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણ હોય છે, જે ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવા અને શરીરના […]










