માત્ર 2 જ દિવસમાં ગ્લૂકોઝ, આયર્ન અને એનર્જીથી ભરપૂર આના સેવનથી દરેક રોગો થઈ જશે છૂમંતર, જાણી લ્યો આ જોરદાર ફાયદા
સૂકા મેવામાં સૌથી વધારે પસંદગી ધરાવતો મેવો કિશમિશ છે. ખીર,મીઠાઇ અને બીજી ઘણી વાનગીઓ બનાવવામાં કિશમિશનો ઉપયોગ થાય છે. કિશમિશ નો પ્રયોગ ખાલી સ્વાદ માટે જ નહીં પરંતુ, સ્વાસ્થ્ય માટે પણ કરવામાં આવે છે. અનેક પ્રકારની બીમારીઓમાં ડોક્ટર કિશમિશ ખાવાની સલાહ આપે છે. બધા જ જાણે છે કે કિશમિશને બનાવવા માટે સૂકી દ્રાક્ષનો સૌથી વધારે […]










