માત્ર થોડા દિવસ દૂધમાં મિક્સ કરો આનું સેવન, શારીરિક અને હાડકાંની નબળાઈ, કફ-પિત્તના 50થી વધુ રોગો માંથી મળી જશે કાયમી છુટકારો
આયુર્વેદમાં, દૂધ ને પંચરસ કહેવામાં આવ્યુ છે, પરંતુ ખજૂર નું મહત્વ તેના કરતા ઓછું નથી. ખજૂરમાં 32 ટકા ખનિજો છે. આયુર્વેદ જણાવે છે કે બ્રહ્માંડની બધી વસ્તુઓ પૃથ્વી, જળ, અગ્નિ, હવા અને આકાશથી બનેલી છે. અને ખજૂરમાં અગ્નિ અને પૃથ્વીના બીજા ગુણો રહેલા છે. તે ગરમ છે અને જ્યારે થોડું કચડી નાખવામાં આવે છે, ત્યારે […]










