15 દિવસમાં સાવ મફતમાં મળતા સોના જેવા આ કીમતી ફળથી હૃદયરોગ, બીપી અને ચરબીથી જીવનભરનો છુટકારો, નહીં પડે એકપણ રૂપિયાની ટીકડીની જરૂર
કુદરતની એક અમૂલ્ય ભેટ છે. હાથલા થોર નું લાલ ફળ જેને ફીંડલા તરીકે ઓળખવામાં આવે છે. ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફીંડલા પાક્યા પછી તેનો રંગ જાંબલી થઈ જાય છે તે થોર પર ઉગતું ફળ છે. આ ફળ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને વિદેશના દેશોમાં પણ જોવા મળે છે. […]










