ચરબીની ગાંઠ, બ્લડપ્રેશર અને શિયાળામાં થતાં ચામડીના રોગથી માત્ર 24 કલાકમાં કાયમી છુટકારો કરતી આયુર્વેદની બેસ્ટ ઔષધિ છે આ
કાંચનાર એ એક સુંદર પુષ્પો ધરાવતું વૃક્ષ છે. ભારતીય ઉપખંડમાં પ્રખ્યાત એવી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સામાં આ વૃક્ષના ઉપાંગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ગુજરાતમાં પતરાળા પણ આજકાલ આ વૃક્ષનાં પાનમાંથી બને છે, જે પહેલા ખાખરાનાં પાનમાંથી બનતા હતાં. કાંચનાર એ ગીરનારમાં મળનારી અલભ્ય વનસ્પતિઓમાંની એક છે. આ વનસ્પતિને લાટીનમાં બોહિનીયા વેરિયેગેટા કહેવામાં આવે છે. મોટા વૃક્ષના […]










