જેવી રીતે શરીર માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે તેવીજ રીતે આનંદમય જીવન માટે સે-ક્સ્યુઅલ લાઈફ ખૂબ જરૂરી છે. જ્યારે વ્યક્તિને કોઈ બીમારી હોય ત્યારે તે ડોક્ટર પાસે દોડી જાય છે. પરંતુ આ પ્રકારની સે-ક્સ્યુઅલ લાઇફ માં થતાં પ્રોબ્લેમ ના કારણે વ્યક્તિ ડોક્ટર પાસે જતા ગભરાય છે. ઘણા લોકો પોતાની સે-ક્સ્યુઅલ લાઈફને આનંદમય બનાવવા માટે વાયગ્રા નો ઉપયોગ કરતા હોય છે. જેના કારણ તે નપુસંકતા નો શિકાર બને છે. નપુંસકતા એટલે પર્યાપ્ત ઉત્થાનનો અભાવ અથવા ઉત્થાન જાળવવામાં મુશ્કેલીઓ. ઘણા પુરુષોને તેમના જીવનના કોઈક સમયે આ સમસ્યા હોય છે. વૃદ્ધ પુરુષોમાં આ સમસ્યા અત્યંત સામાન્ય છે. કારણો શારીરિક અને માનસિક બંને હોઈ શકે છે. પરંતુ આ કેમિકલ યુક્ત દવા શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે.
આ ઘરગથ્થુ ઉપાયોથી મેળવો છુટકારો:
મોટાભાગે લસણ ડુંગળી નો ઉપયોગ રસોઈ ની અંદર સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે થતો હોય છે. પરંતુ લસણ અને ડુંગરી તમારી સે-ક્સ્યુઅલ લાઈફ ની મજા પણ વધારી શકે છે. આ સમસ્યાનું સમાધાન મળવવા માટે દિવસ દરમિયાન બેથી ત્રણ કળી લસણ અને એકાદ ડુંગળીનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત શરીર માટે ઘી ખૂબ જ જરૂરી છે. ઘી ની સાથે અડદની દાળને પીસીને તેની અંદર દૂધ ભેળવીને તેની ખીર બનાવી, ત્યારબાદ તેમાં ખાંડ ભેળવી તેને ખાવાથી પણ સે-ક્સ્યુઅલ શક્તિમાં વધારો થાય છે.
ગાજર ની અંદર પણ એવા પૌષ્ટિક તત્વો મળી આવે છે જેના કારણે સે-ક્સ્યુઅલ શક્તિ ડબલ થઈ જતી હોય છે. પ્રાચીન સમયમાં ગાજરનો ઉપયોગ પુરુષોની ફર્ટિલિટી કેપિસિટી વધારવા માટે થતો હતો. તેનાથી સ્નાયુતંત્ર પણ મજબૂત થાય છે. દરરોજ વીસ-પચીસ ખજૂર ખાઈ ઉપર એક પ્યાલો ગરમ દૂધ પીવાથી થોડા દિવસમાં જ શરીરમાં સ્ફૂર્તિ આવે છે, બળ વધે છે, નવું લોહી પેદા થાય છે અને ક્ષીણ થયેલું વીર્ય વધવા માંડે છે. ચાર-પાંચ ખજૂર, બે ત્રણ-કાજૂ અને બે બદામને દૂધમાં ખૂબ સારી રીતે ઉતાળીને બે ચમચી ખડી સાકર નાખી રોજ રાત્રે સૂતી વખતે લેવી જોઈએ.
દાડમના છોતરાને સૂકવીને પીસી ચૂર્ણ બનાવવું, આ ચૂર્ણ નો દરરોજ સવાર અને સાંજે એક ચમચી ખાવું જેનાથી ઘણો ફાયદો થાય છે. ચાર-પાંચ ખજૂર, બે ત્રણ-કાજૂ અને બે બદામને દૂધમાં ખૂબ સારી રીતે ઉતાળીને બે ચમચી ખળી સાકર રોજ રાત્રે સૂતી વખતે લેવી. સે-ક્સ્યુઅલ લાઈફને વધુ શક્તિશાળી બનાવવા માટે ડાર્ક ચોકલેટ નો ઉપયોગ પણ થાય છે. ચોકલેટ ની અંદર રહેલા ખાસ પ્રકારના તત્વો મગજ માં હોર્મોન્સનું પ્રમાણ વધારે છે. તેનાથી વ્યક્તિમાં શાંતિ અને આનંદની ભાવના પેદા થાય છે. ત્રિફળા દ્વારા પણ શરીરમાં હોર્મોન્સ વધારી શકાય છે. જેનાથી સે-ક્સ્યુઅલ શક્તિ મજબૂત બને છે. ત્રિફળાના ચૂર્ણને મોટી કિસમિસ સાથે લેવું અને ઉપર ઠંડુ પાણી પીવું. આ ચૂર્ણ પેટના બધા પ્રકારના રોગ દૂર કરીને શરીરને મજબૂતી પ્રદાન કરે છે.
સફેદ ડુંગળીના રસમાં 100 ગ્રામ સેલરિ મિક્સ કરીને તડકામાં સૂકવી દેવી, જ્યારે મિશ્રણ સારી રીતે સૂકાય જે પછી બારીક પાવડર બનાવવો આ પાવડર ને પાંચ ગ્રામ ઘી અને 5 ગ્રામ ખાંડ સાથે આ પાવડર ને ત્રણ વખત લેવો. એજ રાત થી સંભોગ દરમ્યાન શીઘ્રપતન ની સમસ્યા માંથી છુટકારો મેળવી શકશે. સરસાવનું તેલ માત્ર શરીર અને મનને સ્વસ્થ નથી કરતું પરંતુ તેને સેક્શુઅલ ગ્લેન્ડ્સ માટે ફાયદાકારક માનવામાં આવે છે. દરેક લોકો જાણે છે કે ચણાના સેવન કરવાથી શરીરની અંદર ઘોડા જેવી શક્તિ આવે છે. જે સેક્શુઅલ માં પણ શક્તિવર્થક તરીકે ઉપયોગી છે તેથી અઠવાડિયામાં એક વખત કાળા ચણા નું સેવન અવશ્ય કરવું જોઈએ.
સફેદ ડુંગળીના રસ સાથે મધ લેવાથી ફાયદાકારક છે. નપુંસકતાને દૂર કરવા, સફેદ ડુંગળીના રસ, આદુનો રસ, મધ અને ઘીને મિશ્રણ કરો અને મિશ્રણ તૈયાર કરવું અને 21 દિવસ માટે સવારે અને સાંજે નિયમિતપણે આ મિશ્રણ પીવાથી વયગ્રા કરતાં પણ વધુ ફાયદો જોવા મળે છે. પીપળના ફળ અને પીપળના કુમળા મૂળને બરાબર પ્રમાણમાં લઈને ચટણી બનાવવી અને તેનો ઉપયોગ દરરોજ કરવાથી શક્તિમાં વધારો થાય છે. આદુમાં મળી આવતા ઔષધી તત્વો સે-ક્સ્યુઅલ લાઈફને આનંદમય બનાવે છે. આદુ માત્ર ચા કે શાકભાજીનો સ્વાદ જ નથી વધારતું પણ સે-ક્સ્યુઅલ લાઈફને પણ વધુ ઉત્સાહજનક બનાવે છે.