99% લોકો નથી જાણતા આયુર્વેદની આ શ્રેષ્ઠ ઔષધીના ફાયદા, શારીરિક નબળાઈ, બીપી અને કેન્સર માટે તો છે 100% અસરકારક..
અશ્વગંધા એક ચમત્કારી ગુણોવાળી ઔષધિ છે, જે શરીરને ઘણા પ્રકારના લાભ પુરા પાડે છે. તે મગજ અને મનને સ્વસ્થ રાખે છે. અશ્વગંધા એક પ્રકારની દવા છે, જે ઘણી અસાધ્ય રોગોમાં અસરકારક માનવામાં આવે છે. આર્યુવેદમાં અશ્વગંધાનું વિશેષ સ્થાન છે. અશ્વગંધા ગરમ, કડવી, માદક ગંધયુક્ત, બળકારક, વાતનાશક અને ખાંસી, શ્વાસ, ક્ષય તથા વ્રણને નષ્ટ કરનારી છે. […]










