માત્ર 5 રૂપિયામાં મળતી આ વસ્તુ છે એન્ટી બાયોટિક્સથી ભરપૂર, 50થી પણ વધુ રોગો માટે છે 100% ફાયદાકારક
ફટકડીમાં અનેક ગુણો રહેલા છે. રોજિંદા જીવનમાં ફટકડીનો ઘણો ઉપયોગ થાય છે અને તેના ઉપયોગથી ઘણા ફાયદા પણ મળે છે. ફટકડી સ્વાદમાં તૂરી, તીખી, રંગ આપવાવાળી, પારાને બાંધનારી તથા કોઢ, વ્રણ, પ્રદર, વિપત્તિકાર, મૂત્રકૃચ્છ, ઊલટી, શોષ, ત્રિદોષ અને પ્રમેહને દૂર કરનારી છે. ફટકડી તૃણવિનાશક હોવાથી શરીર ઉપર પડેલો ચાંદાં, ચાંદી વગેરે રુઝવવાને બનાવવામાં આવતા કેટલીક […]










