માત્ર 5 મિનિટમાં જ જમ્યા પછી આવતા “ખાટા ઓડકાર”, અપચો અને ગેસથી છુટકારો અપાવતો 100% અસરકારક ઘરેલુ ઉપચાર
કેટલાક લોકોની સામાન્ય ફરિયાદ હોય છે કે તેમને સતત ખાટા ઓડકાર આવ્યા કરે છે. સતત આવુ થયા કરવાથી મોં નો સ્વાદ તો બગડે છે સાથે બેચેની પણ અનુભવાય છે. ક્યારેક ગળા, પેટ અને છાતીમાં બળતરા થાય છે. આની પાછળ મોટાભાગે આપણી ખાવા-પીવાની રીતભાત જવાબદાર છે. જે પાચનની સમસ્યાનું મુખ્ય કારણ છે. એવું માનવામાં આવે છે કે […]










