શું તમને પણ વારંવાર હાથ-પગમાં ચડે છે ખાલી? તો જાણી લ્યો આ તેની પાછળનું સચોટ કારણ અને માત્ર 2 મિનિટમાં દૂર કરવાનો ઉપચાર
લાંબા ગાળા સુધી એક જ પોઝિશનમાં બેસી રહેવાથી અથવા તો સુવાથી આપણાં હાથમાં ખાલી ચડી જતી હોય છે. આ સમયે આપણને એવી ફીલિંગ આવે છે કે જાણે આપણાં હાથ કે પગ ખોટા પડી ગયા હોય. થોડા સમય સુધી હાથ કે પગ ન હલાવી તો તે સરખા થઈ જાય છે. એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી […]










