કોઈપણ પ્રકારના ખર્ચ વગર કાનની બહેરાશ, સણકા, મેલ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા 100% અસરકારક દેશી અને ઘરેલુ ઈલાજ
કાન એ શરીરનું અમૂલ્ય અંગ છે. માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય-શ્રવણ છે. આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી એમ કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું. બહેરાશને દૂર કરવાની અનેક દવાઓ અને સર્જરીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. આ […]










