આ ચાર-પાંચ દાણાને દૂધ માં મિક્સ કરી પિય લ્યો, નબળાઈ, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલથી મળી જશે છુટકારો, માત્ર 5 દિવસ માં મળશે પરિણામ
ચિલગોજા અંગ્રેજી ભાષામાં પાઈન નટ્સ તરીકે ઓળખાય છે. ચિલગોજાને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક માનવા માં આવે છે. આ પાઇન નટ દેવદારના વૃક્ષનું જે પાઇનેપલ જેવું દેખાતું ફળ હોય છે. તેમાં હોય છે.તેનો સ્વાદ મીઠો હોય છે અને તેનું ટેક્સ્ચર ક્રીમ જેવું હોય છે. ચિલગોજા માં મેંગેનિઝ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ, ઝિંક વિગેરે ખનીજતત્ત્વોનું […]










