મહિનામાં 2 વાર પિય લ્યો આ જ્યુસ, લિવરનો કચરો સાફ થઈ જીવો ત્યાં સુધી નહીં થવા દે લીવરના રોગ
કોઈ આશ્ચર્ય નથી કે યકૃત આપણા શરીરમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. યકૃતને કોઈપણ નુકસાન સમગ્ર શરીરની કામગીરી પર ગંભીર અસર કરી શકે છે. લીવરને સ્વસ્થ રાખવા માટે દારૂ, તમાકુથી દૂર રહેવું જોઈએ. દારૂ અને ડ્રગ્સના વધારે પડતા સેવનથી લીવર પર ખૂબ ખરાબ અસર થાય છે. તમારે ખોરાક આડેધડ ખાવાની ટેવ પણ તમારા લીવર પર ખુબ […]










