ગળામાં ખરાશ, સોજો જેવી કોઈ પણ ગળા ની સમસ્યાથી કાયમ છુટકારો મેળવવા, અત્યારે જ અપનાવો આ આયુર્વેદિક ઉપચાર
ગળામાં ખારાશ અને અન્ય સમસ્યાઓનો સંબંધ શરીર માં શ્વસનતંત્રમાં કોઈ ગરબડ સાથે હોય છે. જ્યારે ગળાના આંતરિક ભાગમાં ઈન્ફેક્શન થઈ જાય છે. ત્યારે ગળામાં સોજો, ખાંસી અને ખારાશ થવા લાગે છે. જેના કારણે શરદી અને ખાંસી પણ થઈ જાય છે. આ સાથે જ્યારે ગળું ખરડાઈ જાય, સતત ઇરિટેશન થાય, દુખાવો થાય અને કશું ખાવા-પીવાથી ખોરાક […]










