શું તમે કેલ્શિયમની ખામી કે બીપી અને ડાયાબિટીસ જેવી બીમારીથી પરેશાન છો? તો તમારા માટે બેસ્ટ છે આનું સેવન
મખાનાનું સેવન ગુજરાતી પરિવારોમાં વધુ થતું જોવા મળ્યું છે. કમળના બિયાંને મખાના કહેવામાં આવે છે. શાસ્ત્રમાં મખાનાને દેવતાઓનું ભોજન પણ કહેવામાં આવ્યું છે. તે પૂજા અને હવનમાં પણ ઉપયોગી છે. તેમાંથી ઓર્ગેનિક હર્બલ પણ બને છે. મખાના ના બિયાં કિડની અને હદય માટે ફાયદાકારક છે. મખાના માં પ્રોટીન, એન્ટીઓકિસડન્ટો, વિટામિન્સ, કેલ્શિયમ, ખનિજો, પોષક અને ફોસ્ફરસ […]










