રાત નો નહિ પરંતુ આ સમય છે સમાગમ માટે સર્વશ્રેષ્ઠ, અહીં ક્લિક કરી ને જાણીલો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સેક્સ એક એવો વિષય છે જેમાં બધા ને ખુબ વધારે પડતો રસ લે છે.  સેક્સ માટે કોઈ સમય નક્કી નથી હોતો એના માટે તો ખાલી મૂડ જ સારો હોવો જોઈએ. બન્નેની સહમતી હોય ત્યારે સેક્સ માટે સમય ની ક્યાં રાહ જોઈએ છે.

મોટાભાગ ના લોકો સમાગમ માટે રાત નો સમય પસંદ કરતાં હોય છે પરંતુ રાત કરતાં બેસ્ટ સમય બપોર નો માનવામાં આવે છે. બપોરે  પુરુષના શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ વધારે હોય છે જે તેને સેક્સ દરમિયાન માનસિક રીતે વધારે પ્રસ્તુત રાખે છે. અને સમાગમ દરમિયાન ખુબજ આનંદ મળે છે તેથી બપોર ના સમાગમ કરવાથી ખુબજ આનંદ મળે છે.

સવારનો  સમય પણ સમાગમ માટે રાત કરતાં સારો માનવામાં આવે છે અને રિલેક્સ પણ રહેવાય છે, સવારના સમયે કોઈ પણ પુરુસ રિલેક્સ હોય છે. તેથી તેને સમાગમ દરમિયાન ખુબજ આનંદ આવે છે.  કેમકે એ દરમિયાન પુરુષ વધારે ઈરેક્શન અનુભવે છે.  સવારે સેકસ માટેનો બેસ્ટ ટાઈમ 7:30 છે લોકોનું માનીએ તો સવારે સેક્સ કરવાથી તણાવ ઓછો થાય છે અને આખો દિવસ મૂડ સારો રહે છે.

જ્યારે પુરુષ ઊંઘી જાય છે, ત્યારે તે ટેસ્ટોસ્ટેરોન પ્રોડ્યુસ કરે છે.  કે જે સેક્સુઅલ ઉત્તેજના અને પરર્ફોમન્સ માટે મહત્વનું હોર્મોન છે. કોઈ પણ પુરુષ રાત્રે સુઈ જાય છે અને સવારે ઉઠે ત્યારે એ ખુબજ રિલેક્સ હોય છે.  એટલા માટે સવારે સમાગમ કરવું એ ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. જો મૂડ સારો હોય અને તે દરમિયાન સેક્સ કરવામાં આવે તો પાર્ટનર સાથે વધુ નજીક આવી શકાય છે. આ રીતે આખો દિવસ પાર્ટનર સાથે કનેક્ટ રહેવાનો અનુભવ થશે.

શાવર સેક્સનો આનંદ માણો  બંને સવારે ઓફિસ જાતા હોય તો વારાફરતી નહાવા કરતાં જોડે નહાવું જોયએ. સવારે સાવર સેક્સ ટ્રાય કરી શકો છો ટાઈમ બનશે અને એક નવી જરૂરિયાત ઊભી થશે. ઠંડા વાતાવરણમાં હોય  તો  સેક્સની ઈચ્છા નહીં થાય.  પરંતુ જો ગરમ પાણીનું શાવર લઈ લેશો તો બોડી ટેમ્પ્રેચર નોર્મલ થઇ જશે. અને  યૌન ઈચ્છા વધી જશે. તમારી પાર્ટનર સાથે પણ સેક્સ શાવર માણી શકો છો.

વર્કઆઉટ કર્યા બાદ  બોડી સારું ફિલ કરે છે .અને અડ્રેનલીન અને ડ્રોપામીન હોર્મોન્સનું લેવલ વધી જાય છે. આવા ઠંડીના વાતાવરણમાં સ્ટેટ સેક્સનો અનુભવ માણી શકાય છે. મહીનામાં એક વખત સેક્સ કરનારા પુરૂષોની તુલના અઠવાડિયામાં બે વખતથી વધારે સેક્સ કરનારા લોકોને હાર્ટ એટેક આવવાનો ખતરો ઓછો થઇ જાય છે.

સેક્સ કરવાના ફાયદા:

નિયમિત રીતે સેક્સ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વઘારનારી એન્ટીબોડીની માત્રા શરીરમાં વધી જાય છે. જેનાથી શરદી અને તાવથી લડવાની તાકાત મળે છે. સેક્સથી ન ફક્ત મૂડ સારો થાય છે. નિયમિત રીતે સેક્સ કરનારા લોકો તનાવનો મુકાબલો સારી રીતે કરી શકે છે. જો માથામાં દુખાવો  સેક્સ ન કરવાનું બહાનું છે તો એવું ન કરો. મથામાં દુખાવો થતો હોય તો સેક્સ કરવું જોઇએ. ઓર્ગેજ્મ સમયે ઓક્સીટોસિનનું સ્તર પાંચ ગણું વધી જાય છે. જોકે ઇંડોર્ફિનથી દુખાવા અને કષ્ટથી આરામ મળે છે.

ઓર્ગેજ્મના સમયે એક એવો હોર્મોન પરણ રિલીઝ થાય છે.  જે ઇમ્યુનિટી વધારવાની સાથે, ટિશ્યુને રિપેર કરે છે. અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. જે લોકો અઠવાડિયામાં બે વખત ઓર્ગેજ્મનો અનુભવ કરે છે. તે લોકો ઓછું સેક્સ કરનારની તુલનામાં વધારે જીવે છે. પુરૂષોની માંસપેશીઓ અને કોલેસ્ટ્રોલને સ્વસ્થ રાખનાર હોર્મોન ટેસ્ટોસ્ટેરોન અને મહિલાઓમાં એસ્ટ્રોજનનું પ્રમાણ સેક્સ કરવાથી વધે છે. આ હોર્મોન્સ મહિલાઓને હૃદય રોગથી બચાવે છે.

સેક્સ કરતા સમયે હૃદયની ગતિ વધી જાય છે અને કોશિકાઓને તાજુ લોહી પહોંચાડે છે. જેની સાથે શરીરમાંથી ટોક્સિન પણ બહાર નીકાળે છે. સેક્સની તરત બાદ સારી ઊંઘ પણ આવે છે. સારી ઊંઘ સારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. જે સતર્કતા વધારે છે અને શરીર સ્વસ્થ રાખે છે.  જો જિમ જવું માટે મુશ્કેલ કામ છે. તો ફિટ અને શેપમાં રહેવા માટે રોજ સેક્સ કરીને કમરને શેપમાં રાખી શકો છો. અડધા કલાક સેક્સથી 80 કેલરી બર્ન થાય છે.

સવારે સેક્સ કરવાથી ઇમ્યુનોગ્લોબ્યુલીન એ નામની એન્ટીબોડી બને છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. જેનાથી કોઇ રોગ જલ્દી થી થતો નથી. આ ઉપરાંત સવારે સેક્સ કરવાથી વીર્યની ગુણવત્તામાં 12 ટકાનો વધારો થયો છે.સ્ત્રીઓ સવારે સેક્સ કરે તો સગર્ભાવસ્થાની શક્યતામાં વધારો થાય છે.  અને ઘણી લૈંગિક સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે. સવારમાં સેક્સ કરવાથી શરીરમાં ઝડપથી એસ્ટ્રોજનનું સ્તર વધે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top