માત્ર 3 દિવસમાં ચહેરા અને આંખના કાળાડાઘ અને કુંડાળાને દૂર કરવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર
આંખ નીચેના કાળા ડાઘ એટલે કે ડાર્ક સર્કલ કોઇપણ સીઝન હોય તે થતા જોવા મળે છે. આંખ નીચે ડાર્ક સર્કલ થવાના મુખ્ય કારણમાં અપૂરતી ઊંઘ, હોર્મોન્સ ઔઇમ્બેલેન્સ થવા, લોહીની ઊણપ, વિટામિન્સની ઊણપ વગેરે હોઇ શકે છે. ટામેટાંનો રસ ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે, ટામટાંના રસને ત્વચા પર ઘસવાથી ગ્લો કરે છે, ટામેટાંના રસને ડાર્ક […]










