માત્ર 1 ચમચી સવારે કરી લ્યો આનું સેવન, કેન્સર અને ડાયાબિટીસ રહેશે કાયમી દૂર, એકવાર જરૂર વાંચી અપનાવવા જેવી માહિતી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ભારતમાં લગભગ દરેક ઘરમાં સામાન્યપણે તજ મળી જ રહેશે. સ્વાસ્થ્ય માટે તજ ઘણું ફાયદાકારક છે. તજ એક આયુર્વૈદિક ઔષધ છે. તજની છાલને ઔષધ અને મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. તેની છાલ થોડી જાડી, ચિકણી અને હળવા સોનેરી રંગની હોય છે.

તજમાં રહેલ એંટીઓક્સિડેંટ ગુણ કેટલીક બીમારીઓ જેવી કે આર્થરાઈટિસ, ડાયાબિટીસ અહિયાં સુધી કે કેન્સર જેવી જીવલેણ બીમારી થી આપણને સુરક્ષિત રાખે છે. તજમાં વિટામિન ઈ, કેલ્શિયમ, આયર્ન અને જસત જેવા મહત્વપૂર્ણ વિટામિન હોય છે. તજ ઉષ્ણ, પાચક, સ્ફૂર્તિદાયક, વીર્યવર્ધક અને મૂત્રલ છે. તે વાયુ અને કફનું શમન કરીને ઉત્પન થતા ઘણા રોગોને દુર કરે છે. હવે આ લેખમાં અમે તમને તજના ફાયદા વિષે જણાવીશું.

તજ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ કારણ છે કે તજ પાચક પ્રણાલીમાં ખોરાકના ધીમા વિતરણમાં મદદ કરે છે. આ પૂર્ણતાની લાગણી આપે છે, તૃષ્ણા ને ઘટાડે છે, અને ઓછા ખોરાકને શોષવામાં મદદ કરે છે. મોંમાં બેક્ટેરિયાના પ્રસારથી દાંતમાં તકતી અને અન્ય રોગોની રચના થાય છે. તજ માં પુષ્કળ એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે અને જ્યારે નિયમિત લેવામાં આવે છે ત્યારે તે દાંતને સ્વસ્થ રાખે છે. દાંતના દુખાવા અને આજુબાજુના વિસ્તારમાં તજ તેલના બે ટીપાં લગાવવાથી દાંતમાં દુખાવો અને દાંતનો સડો ઓછો થતો જોવા મળ્યો છે.

તજનું સેવન એઇડ્સની સમસ્યા દુર કરવા માટે ખુબ જ લાભદાયી છે. જો આપણા શરીરમાં સફેદ રક્તકણ નુ પ્રમાણ ઓછુ થવા માંડે તો આ સમસ્યા થઇ શકે છે. તો આ સમસ્યા માટે નિયમિત ૨ ગ્રામ તજ ને ચાવી ને સેવન કરવું. જેથી આ સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના ઘટી જાય છે. સુકી ખાંસી અથવા ગળું બેસી જવાની સમસ્યા હોય તો ૨૦ ગ્રામ તજ, ૨૦ ગ્રામ સાકર, ૧૦ ગ્રામ પીપર, ૪૦ ગ્રામ એલચી તથા ૧૬૦ ગ્રામ વંશલોચન ને બારીક વાંટી મિક્સ કરી તેમા ૧ ચમચી મધ ઉમેરી ને આ મિશ્રણ ને નિયમિત સવારે તથા સંધ્યા સમયે ચાટવામા આવે તો આ સમસ્યા માંથી મુક્તિ મેળવી શકાય છે.

મધ, તજ પાવડર તથા હૂંફાળું ગરમ પાણી મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરીને સાંધાના દુખાવો થતો હોય તે જગ્યાએ લગાવવુ જેથી તમને રાહત મળે. આ સિવાય ૧ ગ્લાસ દૂધ મા ૧ ચમચી વાટેલાં તજ, ૪ એલચી, ૧ ચમચી સુંઠ, એક હરડે તથા ૨ નંગ લસણ ની કળીઓ ઉમેરી ને ઉકાળો તૈયાર કરવો અને જો આ ઉકાળો પીવા મા આવે તો ગઠીયા ની સમસ્યાઓ જડમૂળ માંથી દુર થાય છે.

ત્રણ ચમચી મધ અને એક ચમચી તજ ના ભૂકાને મિક્સ કરીને પેસ્ટ બનાવી ને જ્યાં ખીલ હોય ત્યાં આખી રાત લગાવી ને સુઈ જવું અને સવારે ચણા ના લોટ થી મોઢું ધોવું. સતત બે અઠવાડિયા સુધી કરવાથી ગમે તેવા હઠીલા ખીલ માંથી રાહત મળે છે. બે મોટી ચમચી મધ, ૩ ચમચી તજનો પાવડર અને ૪૦૦ મી.લિ. ચાને ઉકાળેલા પાણી માં ઘોળીને પીવો. તે પીધા પછી બે કલાક પછી જ લોહીમાં ૧૦ ટકા કોલેસ્ટ્રોલ ઓછું થઇ જશે. જો ૩ દિવસ સુધી સતત પીશો તો કોલેસ્ટ્રોલ ઠીક થઇ જશે.

હેડકીની સમસ્યાથી પીડિત વ્યક્તિએ નિયમિત રાત્રે ઊંઘતા પૂર્વે તજને ચાવીને ચૂસી જવા, જેનાથી આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો. ૧ ચમચી તજ ના પાવડર ને હુફાળા જળમા ભેળવીને નિયમિત સેવન કરો તો તમે હરસ જેવી સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. દરરોજ સવારે તથા સંધ્યા સમયે ૧/૨ ચમચી તજના પાવડરને હુફાળા જળ સાથે ગ્રહણ કરવામા આવે તો તમારો માનસિક વિકાસ સારો થાય છે અને યાદશક્તિમા વૃદ્ધિ થાય છે.

તજ બેક્ટેરિયા સામે લડે છે જે પેટનું ફૂલવું અને અપચોનું કારણ બને છે અને કેન્ડીડા નામની ફુગ ફુલાવવાની સમસ્યાને દૂર કરે છે.  મધ અને તજ ના પાવડર નું નિયમિત સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. અને બેક્ટેરિયા કે રોગ ના વાયરસ ના હુમલા થી રક્ષણ અપાવે છે.

દરરોજ સવારે ખાલી પેટે તજના પાવડરનુ હુંફાળા પાણી સાથે સેવન કરવામાં આવે તો ગેસ ની સમસ્યા માંથી મુક્તિ મળે છે અને પાચનશક્તિ મજબુત બને છે. આ ઉપરાંત તજ ના તેલ મા ૧ ચમચી ખાંડ ઉમેરી ને તેનુ સેવન કરવાથી પણ ગેસ મા રાહત મળે છે. તોતડાપણા ની સમસ્યા થી પીડિત લોકો માટે તજનું સેવન ઉત્તમ ગણાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top