Breaking News

તણાવ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીઓથી બચવા જરૂર કરો આનું સેવન, સેવન કરવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

બદામને એક સ્વાસ્થ્ય સહિત તમામ સુંદરતા માટે એક બેસ્ટ માનવામા આવે છે. અને આ બદામ ખાવી તો તમને આ દરેક લોકોને એક ખૂબ પસંદ હોય છે. બદામને તમારે પલાળીને એક ખાવાની જગ્યાએ તમારે તેને શેકીને આમ તો રોજ ખાવાથી તમને એક સ્વાસ્થ્યને લગતી આ ઘણી સમસ્યાઓ એ દૂર કરી શકે છે.

રોજ બે થી ત્રણ રોસ્ટ બદામ એ ખાવાથી તમને આ બ્લડ પ્રેશર અને એક સ્થૂળતા એ કંટ્રોલમાં રહે છે. અને તે સિવાય તેમા રહેલા આ મિનરલ્સ અને વિટામિન અને ફાઇબર તેજ દિમાગ અને સ્કિન માટે પણ તમને એક ફાયદાકારક સાબિત થાઈ છે.

સૌપ્રથમ આ બે કપ પાણી એ ઉકાળો અને તે બાદ તમે આ પાણીને એક બાઉલ મા તમે લઇને તેમા તમે બદામ ઉમેરો અને તે બાદ આ તેમા તમે વિનેગર એ ઉમેરી અને આ બદામને તમે ૨૪ કલાક સુધી તમે આ પલાળી રાખો. અને હવે આ તેને તમે ઓવનમાં પાંચ થી છ મિનિટ સુધી તમે તેને રોસ્ટ કરો. અને હવે આ તેને એક તમારી ડાયેટમા આ સામેલ કરવાથી તમારા સ્વાસ્થ્યને લઇને તમામ ધણી મુશ્કેલીઓ એ દૂર કરી શકે છે.

રોસ્ટ બદામમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે. બદામ વિટામીન ઈ, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને ઓમેગા ત્રણ ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. આ તમામ પોષક તત્વોનો પૂરેપૂરો ફાયદો શરીરને મળી શકે છે.

દિવસભરમાં તમે દસ બદામ ખાઈ શકો છો. પરંતુ ખાલી પેટે ફક્ત બદામ ખાવાથી બચવું જોઈએ. જો પેટ ખાલી હોય તો સલાડ, શાક અને ફળ સાથે બદામ ખાઈ શકાય છે. ખાલી પેટે બદામ ખાવાથી પિત્ત ની સમસ્યા વધે છે અને પાચન સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર બદામનું સેવન તનાવ દૂર કરવામાં મદદ કરે છે. તેને ખાવાથી  દિમાગ રિલેક્સ થાઈ  છે. જેથી તમે તનાવથી બચી શકો છો. તે સિવાય તેના સેવનથી ડિપ્રેશનની સમસ્યાથી પણ દૂર થાઈ છે.

નિયમિત પણે બદામ ખાવા થી ઘણા ફેડ થાઈ છે. બ્લડ શુગર કંટ્રોલપ્રોટીન, ફાઇબર અને મેગ્નેશ્યિમથી ભરપૂર હોવાના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક રહે છે. રોજ બદામના સેવનથી શરીરમાં ઇન્સુલિનનું પ્રમાણ કંટ્રોલ કરીને બ્લડ શુગરને નિયંત્રીત રાખવા માં મદદ કરે છે. બદામનું રોજ સેવન કરવાથી શરીરમાં અલ્ફા-વન  એચડીએલનું પ્રમાણ વધે છે.

જેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરીને હૃદયના રોગનો ખતરો ઓછો થાય છે. જેથી રોજ ઓછામાં ઓછી એક બાઉલ બદાંમનું સેવન જરૂરથી કરોકાચી બદામમાં ફોસ્ફોરસ, મેગ્નેશ્યિમ અને કેલ્શ્યિમ જેવા ગુણ હોય છે. જે હાડકા અને દાંત માટે ફાયદાકારક રહે  છે. બદામ, દહીં અને ઓટમીલને બ્લેન્ડ કરીને રોજ તેનું સેવન કરવાથી હાડકા મજબૂત કરી શકાય છે.

રોસ્ટ બદામનુ સેવન કરવાથી  એ તમારા પાચન તંત્રને બરાબર રાખે છે. તેમા રહેલા આ એન્જાઇમ એ પાચન તંત્રને પણ મજબૂત બનાવે છે. બદામના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલને વધવાથી રોકી શકાય છે. તે સિવાય તે ઓક્સીડેટિવ સ્ટ્રેક્સને બચાવીને તમને હૃદયની બિમારીઓથી પણ દૂર રાખે છે.

બદામમાં મોનોસેચ્યુરેટેડ ફેટ આવે છે. જે આપણા શરીરમાં ભુખ ને રોકવા માટે કારગર સાબિત થઈ શકે છે, અને ભૂખ ઓછી લાગવા થી વજન પણ ઘટે છે. બદામ સૌથી પૌષ્ટિક સૂકો મેવો છે બદામ. તે ન માત્ર સ્વાદિષ્ટ માનવ માં આવે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ કોઈ વરદાનથી કમ નથી. બદામમાં મળી આવતા એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરમાં બેડ કોલેસ્ટેરોલને ઘટાડે છે. આ જ કારણ છે કે તેના સેવનથી હ્રદયની બીમારી દૂર ભગાડી શકાય છે.

રોસ્ટ બદામ માં વિટામીન ઈ વધારે હોય છે. જે તમારી સ્કીન અને વાળને સુંદર બનાવે છે. તે તમને સૂરજના ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચાવે છે. બ્લડ પ્રેશર ઘટાડવામાં અને હ્રદયની બીમારીને દૂર રાખવામાં તેમજ કેન્સરનો ખતરો ઓછો કરવામાં પણ તે મદદ કરે છે.

બદામ નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ તેર થી વીસ જેટલું હોય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ યુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને ખૂબ જ ઝડપથી વધારી  શકે  છે.

બદામ જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય તો તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને પરિણામે  શરીર ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે. જેથી  લોકો વધારે પ્રમાણ માં રોસ્ટ બદામ ખાવાનું પંસંદ કરે છે.

બદામ પર પ્રક્રિયા કરીને બદામ દૂધ પણ બનાવવામાં આવે છે. બદામનો લીસો ગર, હલકો સ્વાદ અને હલકા રંગને કારને તે દૂધ જેવા ડેરી પદાર્થના વિકલ્પ તરીકે ઉપયોગિ માનવ માં આવે છે. બદામમાંથી વિવિધ ઉત્પાદનો બનાવવા માટે કાચી, બ્લાન્ચ કરેલી અને હળવી શેકેલી બદામો ઉપયોગમાં લેવામાં આવે છે.

બદામને મીઠામાં બોળીને રસ્તે ચાલતા શેરીના નાસ્તા તરીકે ખવાય છે. જે ને ચાકેલ બાદામ કહે છે. આ સિવાય નાના બાળકો માટેનો હરીરે બાદામા નામનો ખાદ્ય પદાર્થ પણ બાદામ માંથી બનવવામાં આવે  છે. રોસ્ટ બદામ ખૂબ જ ફાયદા કારક માનવમાં આવે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!