પ્રેગ્નેન્ટ થવું એકદમ સરળ કામ છે. પણ કેટલાક કપલ્સ માટે તે સરળ કામ નથી હોતું. આમ થવા પાછળ કેટલાક કારણો જવાબદાર છે, તેમાં નબળા કે અપૂરતા સ્પર્મ પણ હોઈ શકે છે. ક્યારેક એવું પણ બને છે કે લાંબો સમય વીતી ગયો હોય પણ સામાન્ય પ્રયાસ બાદ સફળતા મળી જતી હોય છે, ઘણાં કેસમાં સે-ક્સ પ્રેગ્નેનસી માટે સે-ક્સ પોઝીશન પણ મહત્વનો રોલ ભજવે છે.
મિશનરી પોઝિશન અથવા મેન ઓન ટોપ. પાર્ટનરને પ્રેગ્નેન્સી ન રહેતી હોય ત્યારે આ પોઝિશન ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે, પોઝિશનમાં પેનિસ્ટ્રશન (પ્રવેશ) ઊંડાણવાળુ હોય છે, આ પોઝિશન સ્પ-ર્મને સર્વિક્સ (ગર્ભાશયની ડોક) સુધી પહોંચાડવામાં વધુ ફળદાયી સાબિત થાય છે. જેના કારણે ગર્ભધાનની શક્યતાઓ પણ વધી જાય છે.
હિપ્સ ઊંચા રાખીને અથવા તો તકિયાની મદદથી આમ કરીને સે-ક્સ પોઝિશન બનાવીને સે-ક્સ કરવાથી વધારેમાં વધારે સ્પ-ર્મને સર્વિક્સ સુધી સરળતાથી પહોંચાડી શકાય છે.અને પ્રેગ્નેન્સી રહેવાનો ચાન્સ પણ વધી શકે છે.
ડોગી સ્ટાઈલ. આ સે-ક્સ પોઝિશન સામાન્ય જીવનમાં કપલ્સ યુઝ કરતા ઘણો ખચકાટ અનુભવતા હોય છે. પણ તે પ્રેગ્નનેન્સી માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ સે-ક્સ પોઝિશનમાં પુરુષ સ્ત્રીની પાછળની ભાગે હોય છે. આ પોઝિશનમાં સ્પ-ર્મને સર્વિક્સની એકદમ નજીક પહોંચાડી શકાય છે. જેના કારણે ગર્ભધાનની શક્યતાઓ પણ વધી જાય છે.
સાઈડ-બાય-સાઈડ (એકબીજાની પડખે)
આ પોઝિશન પણ ટ્રાય કરીને પણ ઈન્ટરકોર્સ કરી શકો છો. આ પોઝિશનમાં પુરુષ પાર્ટનરના સ્પર્મ સર્વિક્સ સુધી પહોંચાડવા સરળ બને છે. પ્રેગ્નેન્સી રહેવાનો ચાન્સ પણ વધી શકે છે. ઓર્ગેઝમ્સ, આ બાબતને સે-ક્સ પોઝિશન સાથે કંઈ લેવા-દેવા નથી, ફીમેલ ઓર્ગેઝમ કલ્પનાત્મક પણ હોઈ શકે છે. ફીમેલ ઓર્ગેઝમ દરમિયાન સંકોચન થતું હોય છે. અને તેની મદદથી સ્પર્મ સર્વિક્સ સુધી પહોંચી શકે છે.
ઘણા પુરુષો ફોરપ્લેની કળા જાણતા નથી અને ઘણી વખત તેના કારણે પણ સ્ત્રી સે-ક્સ એન્જોય નથી કરી શકતી. પણ, સે-ક્સ પહેલા જો ફોરપ્લેને મહત્વ આપશો તો પાર્ટનર સે-ક્સની ખરી મજા માણી શકશે, અને પ્રેગ્નેન્સી રહેવાનો ચાન્સ પણ વધી શકે છે. ફોરપ્લેના કારણે ખાસ કરીને પુરુષોની કામોત્તેજના ઘણી વધી જાય છે જેના કારણે સ્પર્મ પ્રોડ્યુસ કરવાની માત્રામાં પણ વધારો થાય છે.
વૂમન ઓન ટોપ. આ પોઝિનને કાઉગર્લ અથવા રાઈડિંગ પોઝિન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પોઝિશનમાં પેલ પાર્ટનર પીઠના બળે સૂઈ જાય છે. અથવા બેસે છે જ્યારે ફીમેલ પાર્ટનરની પોઝિશન ટોપ પર હોય છે.
બેડ પર પડ્યા રહો. આ કોઈ સે-ક્સ પોઝિશન નથી, પણ રોકિંગ સે-ક્સ પછી ફીમેલ પાર્ટનર માટે પીઠના બળે પડી રહેવું ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે આ પોઝિશનમાં રહેવાથી સ્પ-ર્મને સર્વિક્સ સુધી પહોંચવામાં મદદ મળે છે.અને પ્રેગ્નેન્સી રહેવાનો ચાન્સ પણ વધી શકે છે.
જો પિરયડ્સ પાંચ કે સાત દિવસનાં હોય અને તરત સં-ભોગ કરો તો ગર્ભવતી થવાના ચાન્સીસ વધારે થઈ જાય છે. જો છઠ્ઠા દિવસે લોહી પડતું બંધ થઈ જાય તો સાતમા દિવસે સંભોગ કરી શકાય છે. ત્યાર બાદ 11માં દિવસે પણ પ્રયત્ન પણ કરી શકાય છે. કે જેનાથી ગર્ભ ધારણ કરી શકાય. આ સમય દરમિયા અંડાશયની પ્રક્રિયાનો પ્રારંભ થઈ જાય છે. ગર્ભધારણ માટે શુક્રાણુ છઠ્ઠા દિવસથી જ પ્રજનન નળીમાં રાહ જોઈને બેઠાં હોય છે.