વગર દવાએ માત્ર 2 દિવસમાં શરદી, ઉધરસ, પેટનો ગેસ, સાંધાના દુખાવા જેવા ગંભીર રોગોનું 100% અસરકારક ઔષધ હવે બનાવો ઘરે જ
સુંઠ ઘર-ઘર માં વપરાતી ખૂબ ઉપયોગી વસ્તુ છે. દાળ-શાકના મસાલામાં તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આદું પાકીને સુકાય જાય પછી તેમથી સૂંઠ બનવામા આવે છે. તેથી જ આદું ના બધા ગુણધર્મો તેમ રહેલા છે. સૂંઠ કફમાં રાહત આપનાર, હ્રદય ને હેલ્થી રાખનાર તેમજ શરીરના વિવિધ રોગોનો નાશ કરનાર છે. તો આવો આપણે જાણીએ સૂંઠના […]










