દવા કરતા વધુ ગુણકારી છે આ આરોગ્યની પોટલી સમાન ઔષધિ, વધતાં બીપી અને કોલેસ્ટ્રોલ માટે તો છે 100% અસરકારક..
કેરી કરતાં 50 ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે. કેરીની ગોટલીમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ઓઈલ અને ફાઈટોકેમિકલ્સ છે. આ બધાં ઘટકો વિટામિન બી-12ની ઉણપથી પીડાતા 80 ટકા શાકાહારીઓના શરીરમાં બી-12નું લેવલ સારું કરવામાં મદદરૂપ થાય છે. કેરીની ગોટલીમાં મોટા પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. કેરીની ગોટલીમાંથી વિટામીન […]










