સોયરાસીસ, તાવ-ઉધરસ, ચામડી ના દર્દો તેમજ સ્ત્રી-રોગો માં ખૂબ અસરકારક છે આ ઔષધિ, જાણો તેના અદભૂત ફાયદા
ઉપલેટ ને કંઠ અથવા કુષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપલેટ ના મૂળ સંસ્કૃત નામો કુષ્ઠ, પાકલ, વાય, ગદ છે. ઉપલેટ દરેક ગાંધીની દુકાને પ્રાપ્ય છે. તે અઢીથી ત્રણ ઇંચ જેટલી લંબાઈના તથા અર્ધાથી એક ઇંચ જેટલા જાડા અને સહેજ વક્ર એવાં મૂળિયાં છે. ઉપલેટ ના સ્વાદ તથા ગુણધર્મો જોઈએ. ઉપલેટના મૂળ મધુર, તીખાશવાળા, કડવાં, […]










