માત્ર 1 દિવસમાં શરીરનો સોજો, તાવ, કબજિયાત, વાગેલા મુંઢમાર જડમૂળથી ગાયબ, કોઈ દવાની જરૂર નહીં પડે
કાંચકી નું ઝાડ કાંટા વાળું હોય છે. જેમાં નાની નાની સિંગો આવે છે અને તેમાં કાંચકા થાય છે. કાંચકાની છાલ બહુ કઠણ હોય છે અને તેની અંદર બીજ રહેલું હોય છે. આ બીજનો અને છાલનો ઉપયોગ ઔષધ તરીકે થાય છે. કાંચકા વેલ પર કાંટા હોવાથી ખુબ જ મજબુત અને અભેદ્ય વાડ બને છે. આ ઔષધ […]